પૃષ્ઠ:Darshanika.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 ખંડ ૨ દનિકા ૫૯ નહિ અનંતમાં મૃત્યુ કયાં યે દિસે, - જે દિસે મૃત્યુ આ તે ઠગારું ; થાક ખાવા પડયું જીવન જ્યાં પલકભર, કેમ કહેવાય તે મૃત્યુ વારું ? છે અનંતત્વસાગર વિષે ચાલતી ભરતી ને ઓટ એ તો સદાની : એક ઊર્મિ ચડીને ફરી ઊતરે, | ત્યાં જ બીજી ચડે છે સમાણી. જીવનના અંત જે સૌ અધૂરા દિસે, a તે હશે ઊર્મિનાં ચલન એવાં ; કોઈ નાની ઊઠે, કોઈ મોટી ઊઠે ; | સર્વનાં એકસરખાં ન વહેવાં ; પણ જીવનને પરમ અંત આવ્યે વસે તે અનંતત્વની પૂર્ણતામાં : બિંદુ જે વર્તુલે જઈ સમાઈ ગયું, | પૂર્ણ છે અંત તેને બધામાં ! મૃત્યુનું નૃત્ય Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 1650