પૃષ્ઠ:Darshanika.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 છે દાનિકા ૬૧ મૃત્યુથી નવજીવન પામતું જગત આ, જગતને એ જ કંઈ તાજાં રાખે ; જીર્ણ નહિ જાય તે નવલ નહિ થાય, તે જગતને શુષ્ક રણુ સર્વ ઝાંખે; જગતની આંખમાં નવલ ભૂરકી પડે, તે ખધે હાસ્યલીલા પ્રસારે ; જગતનાં મેલ તે જીર્ણતા જે રહે, તે। પછી કેમ નવજીવન ધારે ? મૃત્યુનું નૃત્ય ખંડ ૨ વૃક્ષનાં ફૂલ તે પાન ઋતુએ ખરે, તે નવાં ફૂલ તે પાન આવે; પરમાણુએ પણ ખરે, દેનાં તેમ તે નવાં આવી જૂનાં ભુલાવે ; દિવસનાં તેજફૂલેા ખરે સાંઝનાં, ને નવાં ખીલી રહે દર પ્રભાતે : ખાતરે જગત જીવે બધું, મૃત્યુના મૃત્યુ નહિં વણુસતું કેાઈ વાતે. ૬૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 18/50