પૃષ્ઠ:Darshanika.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દનિકા ખડ ૨ કોણ સૌંદર્ય એ મૃત્યુનું નિરખશે ? - કાણું જોશે બધી એની લીલા ? જીવનના ઘેરતમ વાદળે ફેક એ પાડતું જાય બહુરંગી ચીલા ; સરિતની પૂર્ણતા વહનમાં નહિ દિસે, તદપિ જ્યાં સિંધુઉરમાં સરે ત્યાં ; જીવનની પૂર્ણતા, જીવનની દિવ્યતા, જીવન એ મૃત્યુદારે કરે ત્યાં. ગડ, દારૂખાના થકી અગ્નિબાણો ઊડે, ને ચડે જ્યાં લગી દારૂ છૂટે ; તદપિ સૌદર્યશાભા ખરી બાપુની | તો ઝળે ગગન જ્યાં બાણ ફૂટે ! સૂર્યના અસ્તમાં છાય રમણીયતા, છાય એવી ઝલક જીવનઆરે : દૂધિયા ફીણના મૌર વેરાય શા ભાંગતાં ભવ્ય મેજ કિનારે ! મૃત્યુનું નૃત્ય Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: Erilis! 22250