પૃષ્ઠ:Darshanika.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દર્શ નિકા ખંડ ૨ સિંધુનું નીર આકાશમાં જઈ ચડ્યું, - ને તડી વાળું તે ગણાયું ; વાદળું તે જ નીચે ફરી ઊતર્યો e નામ વરસાદથી ઓળખાયું ; એ જ વરસાદ ધરણી ઉપર વસતાં - ઝરણુ ને નદી થયો સજળ વહેતાં ; નદી ફરી નીર એ સિંધુમાં રેડતી : | એ જ રહે નીર બહુ રૂપ લેતાં. વિશ્વચેતન્ય છે એક, ત્યાંથી ઊઠે અણગયા કૅક ચૈતન્યતણખા : જયાં પડ્યાં ત્યાં નવે રૂ૫ બેલાય, પણ એક માળાતણો એ જ મણકા ; નવનવાં રૂપ તણખા બદલતા રહે, નવનવી રીત દે વિશ્વસેવા : રૂપ બદલાય તેથી કશું થઈ ગયું ? વિશ્વ તે ચાહ્ય ચૈતન્ય રહેવા. મૃત્યુનું નૃત્ય Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 23/50