પૃષ્ઠ:Darshanika.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દનિકા 'ખંડ ૨ મૃત્યુ જે મૃત્યુ જેવું જ દેખાય, ને | મૃત્યુથી જે તે સૌ ભુસાઈ, માટીની સાથે ચૈતન્ય પણ તૂટી જે રહેત પાછળ ન વ્યક્તિત્વ કાંઈ તે પછી પરમ પ્રભુરૂપ જે સ્નેહ આ, તે સુધા સતત વરસાવતે ક્યાં ? જગતનું તંત્ર સૌ સ્વાર્થમાં ઝગડતાં, જીવનનું ધ્યેય ઉતરાવતે ક્યાં ? મૃત્યુ પાછળ નથી કંઈ જ, એ વાત તે હૃદય આ આપણું નહિ જ માને ; હૃદયમાં જે રહ્યો તેહ આ ઊભરતા, - તેહ ભરસ્વાર્થમાં પણ પિછાને ; સ્નેહ નહિ રહેત તે જ્યોતિ આ જગતની લાગતે માત્ર બળતી સદાની : સૂર્ય દે તાપ પણ નહિ કશું તેજ દે. તો પછી અંધતા છે બધાંની ! મૃત્યુનું નૃત્ય Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 26/50