પૃષ્ઠ:Darshanika.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દર્શનિકા ખંડ ૨. ૭૧ જન્મ આ જે મળે માનવીને જગે, તે હશે સુખ અગર દુઃખ કાજે? જન્મ એ છે જ આ જીવનનું દ્વાર, ત્યાં - પેસતાં શું સકળ જીવ દાઝે ? જન્મીને જીવનમાં હોય દુ:ખ જ બધું, તે પિતા બાળ શા કાજ માગે ? રોજ આ દિવસ જન્મ અને આથમે, તેય શું નવલ દિનતિ જાગે ? જન્મ છે જીવનનું દ્વાર એ એકતે | મૃત્યુ છે જીવનનું દ્વાર બીજું : જન્મને જોઈને જે હું રીનું સદા, તે પછી મૃત્યુથી કેમ ખીજું ? જન્મ ને મૃત્યુ છે જગતનું જીવન આ, | વિશ્વના શ્વાસ ઉશ્વાસ મેધા : બુદ્ધિ ને કુપના સતત પછડાય ત્યાં, તોય સમજે ન બે શબ્દ સાંધા ! મૃત્યુનું નૃત્ય | ૭૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 28/50