પૃષ્ઠ:Darshanika.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

425x2021 દનિકા ખંડ ૨ જીવન ને મૃત્યુના ખેલ ખેલાય, ત્યાં - માનવીએ કશું હાય રાવું ? જે ન નિજનું હતું તે થયું નવ થતું, તે જતાં શું રહ્યું જગત ખાવું જીવન કે મૃત્યુ એ કે નથી માનવી, - માનવી સાથ છે એ જડાયાં ; એકને ભાગતાં અન્ય બાકી રહે : | માનવી તોય શું રહે ઠગાયાં ? જીવનનું ગાન છે પરમ માહે ભર્યું, e તા નથી મૃત્યુનું નૃત્ય કમતી ; એકના સૂર તનતાર જગવે બધા, અન્યની લયલીલા શાંત રમતી ; મૃત્યુના ઘાટ પર જીવન ખેલી રહ્યું, - માનવીએ મળ્યું માણી લેવું : ગાન પૂરું થશે, નૃત્ય પણ અટકશે : er તોય એ બેઉનું જાદુ કેવું ! મૃત્યુનું નૃત્ય Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 2950