પૃષ્ઠ:Darshanika.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દનિકા ખંડ ૨ ૭૩ ફૂલ ખરતાં વસંતે ન ઝાંખપ પડે, | ધૂળ ભરતાં ન ઢંકાય ભાનુ ઃ તેય કંઈ અલ્પ આ માનવજીવન તો લાગતું એટલું મેંઠું શાનું? એ જ વહાલાં બધાં, એ જ સ્નેહી બધાં, | એ જ આ ગામ ને ઠામ પ્યારાં ; આંખ મીંચ્યા પછી થાય અંધારું, ને જીવન તૂટ્યા પછી સર્વ ન્યારા. જીવનની પાર શું અણુતૂટ્યો રેલશે જીવનસરિતાતણો એ જ રેલે ? દેહ છોડ્યા પછી આમ પરજીવને ખેલશે એ જ કે અન્ય ખેલે ? કેણ આવી કહે વાત નિશ્ચિત બધી?— તેય કંઈ હુંદયમાં થાય છાનું : ફૂલ ખરતાં વસંતે ન ઝાંખપ પડે, ધૂળ ભરતાં ન ઢંકાય ભાનુ ! મૃત્યુનું નૃત્ય ૮ ૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 30/50