પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

જોવા તૈયાર રહેવું જ રહ્યું છે — સિવાય કે મારા નવા પ્રયોગમાંથી અન્યાય અને દુઃખમાંથી ઊગરવાના ભાગરૂપે હિંસાની અવેજી કરી શકે એવી અહિંસક લડતની કોઈ સંગીન રીત જડી આવે. હિંસા નિષ્ફળ નીવડવાની છે એ બીના એને ફાટી નીકળતી નહિ અટકાવી શકે. નરી કાયદેસરની ચળવળથી કામ નહીં સરે.

મુંબઈ, ૪-૭–૩૯
હરિજનબધું, ૯–૭–૧૯૩૯