પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૫
દેશી રાજ્યોનો પ્રશ્ન
૪૫૫
દેશી રાજ્યોનો પ્રશ્ન

ત્રિવિધ પાપનું પ્રક્ષાલન [ શ્રી. પ્યારેલાલે ૧૯૩૯ અને ૧૯૪૦માં દેશી રાજાના ચક્રવતી સત્તા સાથેના સખધ વિષે અગ્રેજીમાં એક લેખમાળા લખી હતી, તે થાડા મહિના પહેલાં ‘Status of Indian Princes ' (દેશી રાનના દરો ) એ નામે નાના પુસ્તકરૂપે પ્રસિદ્ધ થઈ છે. તેની જે પ્રસ્તાવના ગાંધીજીએ મૂળ અંગ્રેજીમાં લખી છે તેના અનુવાદ નીચે આપ્યા છે. ભાઈ પ્યારેલાલે હિંદના રાજાએના દરજ્જાના વિષયના ઊંડા અભ્યાસ કર્યો છે ને તેને પરિણામે આ પુસ્તકમાંનાં સાત પ્રકરણ લખ્યાં છે. તે પુસ્તકાકારે ઘણુ વખત પહેલાં પ્રસિદ્ધ થવાં જોઈતાં હતાં, અને મારા બીજા વ્યવસાયા આડે ન આવ્યા હત તા થયાં પણ હાત. લેખક પેાતે જેલમહેલમાં વિરાજે છે. તેથી આ પ્રકરણા જેવાં લખાયેલાં તેવાં જ પુસ્તકરૂપે પ્રગટ થાય છે. એ કદી વાસી થાય એવાં નથી. હિંદમાં જે લગભગ સેા રાજાએ છે તેમના દરજ્જા વિષે આ પ્રારા કામગરા પ્રજાસેવકને કે વિદ્યાર્થીને સક્ષિપ્ત રૂપમાં કંઈક ખ્યાલ આપે છે. આ પત્રિકાને મુખ્ય ગુણ એ છે કે એમાં એવું કઈ નથી જે પ્રમાણભૂત ગ્રંથા ને લખાણુંામાંથી ન લેવામાં આવ્યું હાય. આવી ખરદસ્ત આપખુદી આ દેશમાં વર્તે છે તે અંગ્રેજોના લાકશાસન વિષેના દાવાને ખાટા પાડનાર મેટામાં મેટા પુરાવા છે, અને રાજાએ અથવા આ