પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રામનામ અને ખાદી વિદ્વાનો સાથે માથાકૂટ નથી કરી. વિકાના તા બની ગયેલા બનાવ ઉ૫૨ ચર્ચા કરી એ બનાવમાં ક્યાં ક્યાં કારણેા સહાયભૂત થયાં તેના નિષ્ણુય કરે, પણ ખનારા બનાવવા એ તા ભગવાન અને તેના ભકતા, (ાપી અને વાનરે) એમનુ કામ છે. અર્જુન. વિદ્વત્તા કરવા ગયા. એટલે એને અનાય, અસ્વગ્ય, અકત કર, લીબ, શૂકે અને દુખÖલ હૃાયના ધો; પણ ભક્ત થયા ત્યારે તે નમેહ થયા. ભગવાન પેાતાના ખરા ભક્ત છે, અને તમે પણ હવે ઠરીઠામ થાખા, આધવાનું મૂકી દે! અને જે કરવાનું છે તે કરો : રામનામના જપ અને બ્યક્રમની સ્થાપના. તે જ જગતને ભક્તિ કરતાં શીખવે છે. લખવાનું' મન ઘણુય થાય છે. ઘણા વખત થયાં થાય છે. પણ તમને કાગળ પહેાંચેક ન પહોંચે. તમારી પાસે આવતાં પહેલાં અનેક પાદ વચ્ચે હા.છતાં આ વખતે લખ્યું છે. ખાટ કાઢજો મા. ગ્રહણ કરવા વૈશ્ય ગ્રહણ કરજો.” .. આ કાગળ મારી સાથે મે મહિના થયાં પડયો રહ્યો છે. પશુ જરા નવરાશે ‘ નવજીવન'ના વાચઢ્ઢાની પાસે રજૂ કરીશ એમ ધાયું હતું. તે નવરાશ આજે મળી છે, અથવા મે મેળવી છે. એમ માની લઈ એ. મને ખેાડ ન કાઢવાની શિખામણુ લખનારે આપી છે. અને હું ને એના કાગળની ટીકા લખું છું તા એને અ મે ખેડ કાઢી છે. એમ કાઈ ન કરે, પણુ એ કાગળને આ પાનામાં ગમે તેમ ગઢવી રામનામને મહિમા પ્રગટ કરવે! એ હેતુ છે. એમાંનું ગ્રહણ કરવા મેગ્ય. મને લાગ્યું તે તે ગ્રહણ કરી રહ્યો જ છું એમ લખનાર માને અને બીજા પણ માને. રામનામના મહિમાં મારે શીખવાપણું નથી એમ મને ભાસે છે. કારણ કે એનું અને અનુભવજ્ઞાન છે. તેથી જ મારા અભિપ્રાય એવે છે કે રામનામના પ્રચાર ખાદીના કે સ્વરાજ્યના પ્રચારની જેમ ન થઈ શકે. આ અતિશય કઠિન કાળમાં રામનામ પણુ અવળુ જ જપાય છે. એટલે કે એ પણ ધશે ઠેકાણે આખરને