પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રામનામ અને ખાદી ન ઉપજાવી શકે તેમાં દોષ ભક્ત છે, શ્રોતાના નથી. રસ હાયતા શ્રોતા અવશ્ય રસ લૂટે, પશુ રસ ન ભાળે તા. શ્રોતાના શાવાંક ? કૃષ્ણની વાંસળી તૂટેલી હેત અને તેમાંથી નીકળતા કઢાર નાદ સાંભળીને અને ભયભીત થઈ ને ગાપી નાસી જાત, તે! કૃષ્ણ વગાવાત, ગોપીને કાઈ નહિ. વગેાવત. અર્જુન બિચારા થાડે જ જાણતા હતા કે તે વેદિયે છે અથવા તે પેાતાની વિદ્વત્તા હેાળી રહ્યો છે? પણ કૃષ્ણની શુદ્ધિએ તેની શુદ્ધિ કરી અને તેના મેહુ દૂર કર્યાં. તેથી જે રામનામને પ્રચાર કરવાને અે, તેણે તે એ પ્રચાર પેાતાના હૃદયમાં કરી, તેને સ્વચ્છ કરી, રામનું સામ્રાજ્ય ત્યાં સ્થાપી પ્રચાર કરવા. એ વસ્તુને જગત ઝીલી લેશે અને રામનામ જપો. પણ જ્યાં ત્યાં અને જેમ તેમ રામનામના જપ કરાવે એટલે તે પાખંડમાં પાખંડને ઉમેરી રામનામને નિકવું અને નાસ્તિકતાને ધેાષ ચાલી રહ્યો છે તેને વેગ વધારવા. એક જગાએ બેસીને માલ્યુસ દરીઠામ થોડી થઈ શકે છે? જેનું મન હંમેશાં કરાડા જોજનની મુસાફરી કરતું હોય, એવા શરીરને સાંકળેલાને રામ પણ ક્રમ પહોંચશે ? પણ જે દમય'તીની જેમ જંગલે જંગલ ભટકે, ઝાડાને અને જાનવરને પણુ પાતાના રામરૂપ નળની બાળ પૂછે, એ આથડે છે એમ કહીએ કે ઠરીઠામ બેસે છે એમ કહીએ ? મેઠેલાને જે આથડતા જુએ અને આથડતાને જે મેઠેલે જુએ એ જ તેનારા છે. એમ કાં ન કહે ત વ્યકમની સ્થાપના ક્રમ થઈ શકતી હશે? કરીને જ થાય ના ? અને એમ હાય તા હું જગ જ્યે। છું. કેમ કે ન કરુએ હું કદી ન કહ્યું. એ ‘ જૂના જોગી ’નામેાહની વાત મારે વાંચનારને કહી જ દીધે છૂટકા છે. ખીજા તે ન જાણે એ ક્ષતવ્ય હેાય, પણ આ જોગી તે જાણે છે કે મારી પાસે એવા પામદા છે જ નિહ કે જે મને સદ્ભાવથી લખાયેલા ઉપરના જેવા કાગળ