પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમયન એ વગર વિચારે તો ન જ છોડી દઈ શકાય. એટલે નાહારી થઈ ને આાપણું મન અથવા શરીરે નબળા પડી ગયા છીએ અથવા કાર્ય કરવામાં મદ અથવા અશક્ત થઈ ગયા છીએ, એ ભૂલ સુધારવાની તે જરૂર છે જ. મેટમેટા હિન્દુ સુધારકાએ તેમના જમાનામાં પારાવાર કામ કર્યુ" છે અને તે તે અન્નાહારી જ હતા. શંકરાચાય અને મષિ ધ્યાન દે તેમના જમાનામાં જે કામ કર્યું. તેનાથી વધુ કામ ક્રાણુ કરી શકયું હતું? પશુ પત્રલેખકે મારા અભિપ્રાયને પણ આમવાકય ન બનાવી દેવું. ખેારાફની પસદગી શ્રદ્ધાની ઉપર ન રાખી શકાય એના તે દરેકે પોતાની બુદ્ધિ પ્રમાણે નિર્ણય કરવા રહ્યો. પશ્ચિમમાં જ આજે અન્નાહારના સંબંધમાં એટલું બધું સાહિત્ય લખાયુ છે કે જે વાંચવાથી કોઈ પશુ સત્યોધકને લાભ થાય એમ છે. આ સાહિત્ય લખનારાઓમાં ધણા પ્રસિદ્ધ વૈદકશાસ્ત્રીઓ પણ છે. અહીં હિંદુસ્તાનમાંતા અન્નાહારની દલીલ કરવાની જરૂર નથી પડી. કારણુ અત્યાર સુધી એ વસ્તુ અતિશય ઇષ્ટ અને આદરપાત્ર ગણાતી આવી છે. પ પત્રલેખકની જેમ જેએને કઈ અંદેશા હોય, તેને પશ્ચિમમાં અન્નાહારના સંબંધમાં જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેને અભ્યાસ કરવા કદાચ લાભદાયી થઈ પડે. તા, ૧૦-૧૦૨૬ ૨૧. પ્રતિજ્ઞાના ભંગ થાય? [‘વિવિધ પ્રશ્નો’ એ લેખમાંથી, પ્રકાશક એક ભાઈ લખે છે: “ોકાઈ માણસ માનસિક દુબળતાને વશ થઈ આવેરામાં કાઈ તિજ્ઞા લઈ લે, અથવા તે પ્રતિજ્ઞાન થાડા હાડા પાવન.