પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રતિજ્ઞાની હાલ મનુષ્ય જોવામાં નથી, ફૂલાણું હું નથી થઈ શકતા. એવા અહુંકાર કરતા આવે છે જે કહે છે: ‘મારે વ્રતની જરૂર સહેજે કરું છું, તે કદી ન થયું તેાયે શું? જ્યારે કરવું જ જોઈ એ ત્યારે તા કરી જ લઉં છું. શરાખ છેડવાની પ્રતિજ્ઞાની મારે શી જરૂર છે? હું કઈ ગાંડા બનતે નથી. ફાઈ વેળાએ ખાલી ચડાવું છું.’ આમ કહેનાર પાતાની ફુટેલની ગુલામીમાંથી કદી છૂટતા જ નથી. પ્રતિજ્ઞા ન લેવી એટલે અનિશ્ચિત રહેવું. અનિશ્ચિતને આધારે આ જગતમાં કશું કામ નથી થઈ શકતું. અનિશ્ચિત સિપાહી કે સેનાપતિ શું કરી શકે? ‘ બનશે ત્યાં લગી ચેકી કરીશ' એમ કહેનાર ચાકીદારને વિશ્વાસે કાઈ ઘરધણી આજ લગી સુખે સૂઈ શકો નથી. ‘અનશે ત્યાં લગી જાગૃત રહીશ’ એમ કહેનાર સેનાપતિએ આજ લગી વિજય મેળવ્ચે નથી. અનિશ્ચિત રીતે કાંતનારનાં અસખ્ય દૃષ્ટાંતા મારી પાસે પડ્યાં છે. તેએ બધા પાછળ પડા છે. વ્રતધારી કાંતનારની કાંતવાની અસર તેના આખા વન ઉપર પડી છે. તેમની પાસે સૂતરના ઢગલા થયા છે. વ્રત કાટખૂણારૂપ છે. જેમ નાનકડે લાગતા કાટખૂણે જંગી ઇમારતોને ડાળદાર બનાવવા તે સ્થિર રાખવા સમર્થ છે તેમ વ્રતરૂપી કાટખૂણા અને શુદ્ધ બનાવવા તે સ્થિર રાખવા સમર્થ છે. હા, વ્રતને મર્યાદા જોઈ એ. ગજા ઉપરવટ બત લેનાર અવિચારી ગણાય. વ્રતમાં શરતાને અવકાશ છે. માંદગી અને મુસાફરી બાદ કરતાં બીજા દિવસેામાં હું રાજ એક કલાક કાંતીશ અથવા ખસો વાર કાંતીશ, અથવા એક કલાક અને એકછામાં ઓછા ખસેક્સ વાર કાંતીશ, એવું વ્રત લેવાય તે સહેજે પાળી શકાય એવું છે. વ્રત એટલે કઠણુમાં કાણુ વસ્તુ કરવી એવા અર્થ નથી, વ્રત એટલે સહેલી કે કરણ વસ્તુ નિયમપૂર્વક કરવાનો નિશ્ચય.