પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધસમથન વ્રતમાં સચમ તે હાવા જ જોઈએ. એટલે વધારેમાં વધારે ખાવાનું, રાજ નાચ કરવાનું કે રાજ ગાળા દેવાનું કે એવું સ્વેચ્છાચારનું વ્રત હાય નહિ. આ સાવચેતી આપવી પડે છે, કેમ કે એવા દાખલા મારા સ્મરણમાં છે કે જેમાં અનીતિ કરવાને વ્રતનું રૂપ આપવામાં આવ્યું છે, અસહકાર પૂર જોસમાં ચાલતા હતેા ત્યારે આવા પ્રશ્ન થયા હતા કે હું સરકારની નાકરી કરવા બધાયો છું. તે હવે પ્રેમ છેાડુ ?’ ‘હું શરાખીની દુકાનમાં પાંચ વર્ષની બંધણીમાં છું, તે હવે કેમ છેડુ’’ આવા પ્રશ્નો કેટલીક વેળા માણસને મૂંઝવે છે. ઊ ઊતરતાં જ્હાશે કે પાપ કરવાનાં વ્રત હાય નહિં. વ્રતના ગર્ભ માં ઉન્નતિ છે, અવનિત કદી નહિ. ' છેવટમાં લખનારે કહ્યું છે : જો દેશનેતાઓનાં મન દૃઢ નથી રહી શકતાં, તો મારા જેવાતા શા આશરે ?’ આ પ્રશ્ન કમજોરીના છે. દેશનેતાના ગુણના સંગ્રહ કરાય. દેશનેતા સપૂર્ણાવતાર નથી. તેમના કેટલાક ગુને લીધે તે નેતા અને છે, તે વિચારીએ ને અનુસરીએ. તેમના દોષનું સ્મરણ સરખુચે ન કરીએ. જે પુત્ર પિતાના દાખને સંગ્રહ કરી પેાતાનામાં ઉતારે છે, અથવા તેથી દૂર રહેવા પાતાને અસમ માને છે, તે સુપુત્ર નથી. પિતાના વારસા તેના ગુણુના હૈય, દોષના નહિ. પિતાના કરજમાં જે પુત્ર વૃદ્ધિ કરે તે નાલાયક છે. સુપુત્ર કરજ ક્રિટાડે છે ને મૂડી વધારે છે. તા. ૧૧-૧૦-૨ ૨૩. પ્રતિજ્ઞાનું રહસ્ય એક વિદ્યાથી લખે છેઃ જે કાચ હું કરી શકું છું, મને કરવાની ઇચ્છા છે પણ નથી કરતા, અને જ્યારે એ કાર્ય કરવાનો સમય આવે છે ત્યારે માં તા