પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રતિજ્ઞાનુ… રહસ્ય ૧૦૧ મન કમજોર થઈ જાય છે અથવા તે કરવાની પ્રતિજ્ઞાનું સ્મરણ જે નથી રહેતું, અને કદાચ સ્મરણ આવે છે તે મન તેની અવજ્ઞા કરી નાંખે છે, ત્યારે એવા કાઈ ઉપાય હોક્રૂ જેથી પ્રતિજ્ઞા પ્રમાણે કામ કરવાને હું એવા બધાઈ જાઉં કે અવશ્ય કરી જ નાંખુ ? આવા પ્રશ્ન ક્રાને નહિ થત! હાય પણ એ પ્રશ્નમાં ગેરસમજ રહેલી છે. પ્રતિજ્ઞા મનુષ્યની ઉન્નતિ કરે છે તેનું કારણુ જ એ છે કે, પ્રતિજ્ઞા કરતા છતાં હજુ પડવાના અવકાશ રહેલા હોય છે. પ્રતિજ્ઞા કર્યા પછી પડવાપણું જ ન રહે, તે પુરુષાર્થને કંઈ સ્થાન ન રહે. પ્રતિજ્ઞા એ તા વહાણવટીની દીવાદાંડી જેવી છે. એ તરફ ધ્યાન રાખે તે અનેક તાકાનમાંથી પસાર થતા છતાં મનુષ્ય ઊગરી જાય. પણુ દીવાદાંડી જેમ તેાફાનને શાંત કરનારી નથી, પણ તાકાન છતાં તેમાં સુરક્ષિત રાખનાર અને કાનને પહોંચી વળવાની શક્તિ આપનારી છે, તેમ પ્રતિજ્ઞા પણ હૃદયસમુદ્રની અંદર ઊછળતા અનેક પ્રકારના તરંગામાંથી મનુષ્યને અચાવનારી પ્રચંડ શક્તિ છે. આમ હાઈ પ્રતિજ્ઞા કરનારને પડવાપણું ન જ રહે એવા કાઈ ઉપાય આજ લગી જગતમાં જણાયા નથી, જણાવાને નથી. અને એ વસ્તુસ્થિતિ યેાગ્ય છે. એસ ન હાય તે સત્યની અને સત્યને લગતા બીજા યાદિની જે ભારે કિંમત અંકાયેલી છે, એ કિંમત રહે જ નહિં. સામાન્ય જ્ઞાન મેળવવામાં, લાખ દસ લાખ રૂપિયા એકઠા કરવામાં માણસને ભારે પ્રયત્ન કરવેા પડે છે. ઉત્તર ધ્રુવ જેવી નવી વસ્તુનાં દર્શન કરવાને અર્થે અનેક જોખમમાં મૂકતાં ડરતા નથી, તે રાગદ્વેષાદિ મહારિપુઓને જીતવાને અર્થે આ બધા પ્રયત્ન કરતાં હજાર ગણા પ્રયત્ન કરવા પડે તેમાં શાને નવાઈ લાગે અથવા ક્ષેાલ થાય? ઍવી અમર જીત મેળવવાને સારુ તૈ। પ્રયત્ન કરવામાં જ સફળતા રહેલી છે. પ્રયત્ન એ જ જીત છે. ઉત્તર ધ્રુવનાં દર્શન ન .. મનુષ્યા પેાતાના દેહને