પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

re ધસ મથન દવા તરીકે પણ દારૂ ન પીવાથી દેહ જાય તોયે શું ! દારૂ લેવાથી દેતુ રહેશે જ એવા પટ્ટો કાણુ લખાવી શકે છે? અને તે ક્ષણે દેહ નભ્યું. તે ખીજી જ ક્ષણે કઈ બીજા કારણુસર જાય તેનુ જોખમ કાને માથે? અને એથી ઊલટુ, દેડ જતાં છતાં પણ દારૂ ન લેવાના દૃષ્ટાંતની ચમત્કારિક અસર દારૂની અદીમાં સામેલાં મનુષ્યા ઉપર થાય, એ જગતને કેટલા બધા લાલ છે ? દેડ જાઓ અથવા રહે, મારે તો ધર્મ પાળવા જ છે એ ભવ્ય નિશ્ચય કરનાર જ ઈશ્વરની ઝાંખી ક્રાઈ કાળે કરી શકે છે. વ્રત લેવું એ નબળાઈસૂચક નથી પશુ ખળસૂચક છે. અમુક વસ્તુ કરવી ઉચિત છે તો પછી કરવી જ એનુ નામ વ્રત, અને એમાં ખૂળ છે. પછી આને વ્રત ન કહેતાં ખીજે નામે ઓળખા તેની હરકત નથી, પશુ અનશે ત્યાં લગી કરીશ’ એમ કહેનાર્ પેાતાની નબળાઈનું અથવા અભિમાનનું ન કરાવે છે; ભલે તેને પેાતે નમ્રતાને નામે ઓળખાવે. એમાં નમ્રતાની ગંધ સરખીયે નથી. અને ત્યાં સુધી’ વચન શુભ નિશ્રયેામાં ઝેરસમાન છે એમ મે’ તે પેાતાના જીવનમાં અને ઘણાંએનાં જીવનમાં જોયું છે. ત્યાં સુધી ' કરવું એટલે પહેલી અગવડ પડી જવું. સત્ય અને ત્યાં સુધી પાળીશ' એ વાકયના અર્થ જ નથી. વેપારમાં કાઈ અને ત્યાં સુધી અમુક તારીખે અમુક રકમ ભરવાની ચિઠ્ઠીના કાંયે ચેક કે કૂંડીરૂપે સ્વીકાર નિહ થાય. તેમ જ અને ત્યાં લગી સત્ય પાળનારની ક્રૂડી ઈશ્વરની દુકાને વટાવી ન શકાય. r ‘ ઈશ્વર પેાતે નિશ્ચયની, વ્રતની સપૂર્ણ મૂર્તિ છે. એના કાયદામાંથી એક અણુ પણ કરે તેા એશ્વર મટે, સૂ મહાવ્રતધારી છે, તેથી જગતના કાળ નિર્માણુ થાય છે તે શુદ્ધ પચાંગ રચી શકાય છે. તેણે એવી શાખ પાડી છે કે તે હંમેશાં ઊગ્યા છે ને હંમેશાં ઊગ્યાં કરશે, ને તેથી જ મારા અને