પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગુરુની શોધમાં આપણે આપણને સુરક્ષિત માનીએ છીએ. વેપાર માત્રના આધાર એકટેક ઉપર રહ્યો છે. વેપારીએ એક બીજા પ્રત્યે બધાય નહિ તા વૈપાર ચાલે જ નહિ. આમ વ્રત સબ્યાપક વસ્તુ જોવામાં આવે છે. તે! પછી જ્યારે આપણે પેાતાનુ જીવન માંધવાના પ્રશ્ન ઊઠે, ઈશ્વરદર્શન કરવાના પ્રશ્ન રહ્યો છે, ત્યાં ત્રત વિના ક્રમ ચાલી શકે ? તેથી વ્રતની આવશ્યકતા વિષે આપણાં મનમાં કદી શંકા ન જ ઊઠો. તા. ૧૪-૧૦ ૩૦ ૨૫. ગુરુની શોધમાં આત્મકથાના બીજા ભાગના પહેલા પ્રકરણમાં મે લખ્યું હતું કે મને હજી કાઈ ગુરુ મળ્યા નથી. આને લીધે હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી અનેક સજનાએ મને ગુરુ ક્રમ મળે તે ધૃતાવનારા લાંખા કાગળા લખ્યા છે. રાજ કાગળા આવ્યે જાય છે. કેટલાક મને લાણે ઠેકાણે જાઉં તા કલાણુ! ગુરુ મળે એમ લખે છે. કેટલાક અમુક પ્રથા વાંચવાની ભલામણુ કરે છે. આ બધા ભાઈ એ મારા શ્રેયને વિષે આટલી ચિંતા કરે છે તે માટે હું તેમને સૌના આભારી છુ. પણ હું તેમને અને સૌને કહી દઉં કે મારી મુશ્કેલી એ તાત્ત્વિક છે. પણ તેની મને કશી ચિંતા નથી. એ તાત્ત્વિક છે કારણુ મારી ગુરુની કલ્પના સામાન્ય કરતાં જુદી છે. મને તે પૂર્ણ પુરુષ વિના સતાષ થાય એમ. નથી. હું તે એવા ગુરુની શેાધમાં છું, કે જે દેહવાળા હોવા છતાં નિત્ય અવ્યય, નિવિકાર, અને નિ હાય, જે મૂર્તિમંત સત્ય અને અહિંસા હોય, અને એટલા કારણે જેનાથી લાકને દૂંગ ન ડ્રાય, અને જેને લાકથી કશા ઉદ્વેગ ન હેય.’ હવે સૌને પેતપેાતાની .