પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭}
ધર્મમંથન
૧૦૭
 

પ્રભુ સેટો કે ગુરુ ! ! ગુરુની આપની વ્યાખ્યા વાંચીને મને તા શમાસ સ્વામીની સુંદર કડી ચાદ આવી. વિવેક પેલા ગુજ । વિશા તુસા શિષ્ય જંતુ 1 ઝીવા ઘેલા મિત્ર સાફ / મુવનત્રયી મિના 1 (વિવેક જેવા ગુરુવર, ચિત્ત જેવા શિષ્ય ચતુર, જીવ જેવા મિત્ર ઉદાર, ત્રિભુવનમાં મળે ના. ) રામદાસ સ્વામી તે એમ સ્પષ્ટ કહે છે કે માણુસને પેાતાની બહાર ગુરુ શાધવા જવાની જરૂર જ નથી. ઈશ્વર- શ્રાથી જનિત વિવેક જે મામ બતાવે તે પ્રમાણે ચાલા, એ વિવેકને જ આધીન રહે અને યજ્ઞાથે સર્વ પ્રવૃત્તિ કરે. આટલામાં એ મહારાષ્ટ્રોય સાધુએ મધું કહેવાનું કહી દીધું છે. ૨૫-૬-૨૬ " ૨૭. ‘પ્રભુ મેટા કે ગુરુ ? p ઉપરના મથાળા નીચે એક ગૃહસ્થે આ લેખ માકયા છે કલકત્તાના ગાંવિદભવનની દિશ 'પાવનારી વિગત સુણી આખા મારવાડી સમાજ ખળભળી ઊઠયો છે. પાતાને સનાતની કહેવડાવનાર જૂના વિચારના મારવાડીઓમાં પણ પુષ્કળ હાહાકાર મી રહ્યો છે. ‘ નવજીવન માં આપે તે સબંધી એક ટૂંકા લેખ લખી એવા મત દર્શાવ્યા છે કે,

૧. બહેનોએ મનુષ્યનું સેવનપૂજન છેડી દઈ પરમેશ્વરના પૂજનમાં જ લક્ષ રાખવું. ૮૨. વળી સાલનના વિચાર મુજબ કાઈ પણ મનુષ્ય ગમે એટલે ઉચ્ચ કે મહાન મનાતા હોય, તપ ત્યાં સુધી તે જીવ