પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮}
ધર્મમંથન
૧૦૮
 

મગ થન છે ત્યાં સુધી તે પાર પહેાંચા ન કહેવાય, માટે જીવતા માણસાનું સેવનપૂજન સીએફ માટે અચાગ્ય છે. “ આપના લેખની આ ભાવાય અને તે બહુ જ ગમ્યા છે. પરંતુ તેની સામે પહાડ જેવી ધાર્મિક મુશ્કેલીઓ ખડી છે તેના આપે વિચાર નહિ કર્યો હ્રાય. નવજીવનમાં એ ખાખત થોડી € r વધુ ચર્ચાય એવા હેતુથી નીચેના મુદ્દા તરફ હું આપનું લક્ષ ખેંચુ છું. હિંદુદ્ધના ધણા મતMeghdhanu (ચર્ચા)થાને સિદ્ધાંત એ છે કે મનુષ્ય. સીધા પેાતે પેાતાની મેળે ઈશ્વરને મળી શકતા નથી, માટે આત્મા ને પરમાત્માની એક્તા થવા માટે વચ્ચે ત્રીજા માણુસની જરૂર છે. એ આત્મા અને પરમાત્માની એકતા કરાવવાના દાવા કરનાર માસની પદવી પરમેશ્વરથી પણ બહુ ઊંચી ગણવામાં આવે છે. આખા હિંદમાં પ્રચલિત થયેલા આ કુઢા તે આપે સાંભળ્યેા હશે : ગુરુ ગોવિદ દેશનું ખડે, નિકું' લાગુ' પાય; અલિહારી ગુરુદેવકી, જિને ગાવિંદ દિચા બતાય. વળી દાદુ ચાળ નામના ગુજરાતના એક બ્રાહ્મણના પજાત્રમાં પથ ચાલે છે. એ પથમાં દાદુ દયાળના શિષ્ય સુંદરદાસ વિએ રચેલા સુંદરવિલાસ નામના ગ્રંથ ધણા જાણીતા છે. એમાં લખ્યું છે : ગાવિંદ કે ક્રિયે જીવ ાંત હું રસાતલ મે'; ગુરુ જે કૃપા કરે તે છૂટે જમધ તે. મતલબ કે પ્રભુએ કરેલા છ્તા તા નરકમાં જશે, પણ જેના પર ગુરુએ કૃપા કરી માર્ગ દર્શાગ્યેય હશે તે જ તરશે, ‘ગાસ્વામી શ્રતુલસીદાસજી મહારાજની રામાયણમાંથી પણ એક વચન વારવાર ઢાંકી બતાવવામાં આવે છે. તે આ રહ્યું : મારે તે મન પ્રભુ. અસ વિશ્વાસા, સમ સે અધિકામ કર દાસા; અથ ખુલ્લા જ છે કે રામથી પણ રામના દાસ અધિક છે, મેટા છે. વલૂલી પંથના સિાંત એવો છે કે ગુરુ બ્રહ્મસબંધ કરે ત્યારે જ ઉદ્ધાર થઈ શકે છે. એ સિવાય ચતાય તેવા નીતિમાન, સદ્ગુણી ભક્તિયુક્ત હોય, તfપ તેના ઉદ્ધાર થતા નથી. વકુભાચાર્યને ભગવાન પ્રત્યક્ષ મળ્યા ને કહ્યું: ‘તમે જેને શરણ લઈ મને સાંપશેા તેને હું તારીય. એથી વાલી પથના ગુરુએ