પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯}
ધર્મમંથન
૧૦૯
 

• પ્રભુ સેાટી કે ગુરુ છું’ પાતાની સેવિકાઓને અને સેવાને - બ્રહ્મસબંધ વધુભાચાયૅ સિદ્ધાંતરહસ્ય નામનું પુસ્તક લખ્યું છે. તેના પહેલા ત્રણ લૈકાની મતલખ નીચે પ્રમાણે છે: સાક્ષાત્ ભગવાને મને કહ્યું છે તે હું અક્ષરેઅક્ષર જગુદણું છું. બ્રહ્મસબધ લેવાથી દેહનાં તથા જીવનાં સર્વ પાપ મળીને ભસ્મ થઈ જાય છે. લોકોમાં અને વેદમાં પાંચ મહાપાપ મુ’ન્યાં છે તે બિલકુલ માનવાં નહિ. બ્રહ્મસ ખંધ લીધા સિવાય ખાન કાઈ પણ પ્રારે સંવેદેષની નિવૃત્તિ થઈ શક્તી નથી. આ વાભાચાય પ્રભુથી પણ મોટા હતા એવું દર્શાવવાને તેમને મહાપ્રભુજી એવું નામ આપવામાં આવ્યું છે. આ તે। માત્ર ચેડા જ દાખલા મે" ખતાવ્યા, મીન હજી ધણા છે. પણ તેને પડતા મૂકી હેવે ખુદ ગાવિંદભવનની ખતમાં જ જણાવું છું. તે એ કે, ગઈ રામનવમી ઉપર લકત્તાથી ગાવિદભવનના એક મારવાડી ભક્ત ભક્તિના પ્રચાર કરવા મુંબઈ પધાર્યાં હતા. તેમની જાહેરાત ગુજરાતી પત્રામાં પણ કરવામાં આવી હતી. હાલમાદેવી રસ્તા પરની એક વાડીમાં તેમનું વ્યાખ્યાન હતું. હું જોવા ગયા ત્યારે એ ભક્તના માનમાં ઢાલ, તાંમાં, ઝાલર, ભૂગળ, ઝાંઝ, નગારાં ને પિપૂડાં કેટલાક માણસે વગાડતા હતા. આશરે ત્રીસ પાંત્રીસ માસેા તા ગુલામજળ ફૂલદાની એમાં ભરી તેમના પર છાંટતા હતા. કાઈ પુરૂંખા ચલાવી રહ્યા હતા, અને ફૂલના ના ટોપલેટાપલા ખાલી કરી વરસાવતા હતા. ઘણા માણસાને મે તે સંબંધી પૂછ્યું. ત્યારે એ સૌ જણે મને એમ જ વાત કરી કે આ મારવાડી બહુ મેટા ભક્ત છે, તેમને પ્રભુના સાક્ષાત્કાર થઈ ગયા છે. એ ખાખત ચૂથવી મૂકી દઈ હું આપને પૂછવા ચાહું છું કે આપે બહેનાને મનુષ્યપૂન તજી પ્રભુ ભજવાની શુભ શીખામણ દીધી, પરંતુ આ સઘળી વાત આપની દલીલને તેડે છે તેનું શું? પ્રભુ પાસે પહોંચવાના ને મેક્ષમાગ છતાવવાનો ધંધો કરનાર માણસે આજે પ્રભુથી પણ બહુ મેઢા મની પાતાના પગ ભેાળા પાસે પૂજાવી શ્યા છે. અને તેમનું માહાત્મ્ય તા જૂના ગ્રંથામાં એટલે એ તેમના પક્ષમાં એક લાભદાયી એટલે એ સ’ધમાં આપ શું કહેવા ઇચ્છા ભાવિ . દ્વારા જાણવા ઇચ્છું છું. હું” જે સલાહ JY ઘણુ’ . ગણુાયું છે, માખત થઈ પડી છે. છે તે હુ’ ‘નવજીવન ૧૦૯