પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫}
ધર્મમંથન
૧૧૫
 

૧૧૫ ભક્તિને નામે ભેગ સ્ત્રીઓને પેાતાનું ખૂંખવરાવ્યું ને વ્યભિચારમાં ઉતારી. ભળી ઓએ માની લીધું કે શરીરસંગ વ્યભિચાર ન ગણાય.

આત્મજ્ઞાની 'ની સાથેના આ બનાવ દુઃખદાયક છે, પણ મને તેથી આશ્ચર્ય નથી થતું. ભક્તિને નામે વિષયભાગ ભાગવાતા ચોમેર જોવામાં આવે છે. અને જ્યાં લગી ક્તિનું રહસ્ય સમજવામાં નથી આવ્યું, ત્યાં લગી ધર્મને નામે ધાડ જ પડે એમાં નવાઈ શી? જો ખગભગતેમાંથી અનિષ્ટ પરિણામે ન નીપજે તે આશ્ચય ગણાય. રામનામને, દ્વાદશમત્રને હું પૂજારી છું, પણ મારી પૂજા માંધળી નથી. જેનામાં સત્ય છે, તેને રામનામ નૌકારૂપ છે. પશુ જે ઢાંગથી રામનામ ઉચ્ચારે છે, તેના ઉદ્દાર રામનામથી થાય એવુ હું માનતા નથી. અજામિલ ત્યાદિનાં દૃષ્ટાંત આપવામાં આવે છે તે કાવ્યા છે અને તેમાંય રહસ્ય છે. તેમને વિષે શુદ્ધ ભાવનાનું બારેપણુ છે. ‘ રામનામથી મારા વિષા શાંત થશે,’ એમ માનનારને રામનામ ફળે, તારે રામને નામે હું મારા કામાને પાવું,’ એમ વિચારી જે ઢાંગી રામનામનું ઉચ્ચારણ કરે છે, તે તરતો નથી, તે ડૂબે છે. --

જેસી જીસકી ભાવના ઐસી ઉસકા હાય. ભક્તજનાએ એ વાત વિચારવા યેાગ્ય છે. માન્યતા એક, ભક્તિ એટલે નામઉચ્ચારણું જ નહિ, પણ્ તેની સાથે રહેલું સતત યજ્ઞકા, આજકાલ એવી જોવામાં આવે છે કે સસારી કામને ધમ ૐ ભક્તિની સાથે કરો સબંધ નથી. આ સત્ય છે. સત્ય તે એ છે કે આ જગતનાં સ કાર્યોને ધ અધમની સાથે સંબંધ છે. એક સુતાર કેવળ દ્રવ્ય એકઠું કરવા સારુ સુતારી કરે છે, તેમાં લાડાની ચેરી કરે છે તે કામ બગાડે છે. આ અધમ થયા.