પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬}
ધર્મમંથન
૧૧૬
 

સમયન ખીજો સુતાર પાપકારાર્થેમાના બનાવે છે, તેમાં ચેારી નથી કરતે ઉપયાગ કરે છે, અને ખાટલા બનાવતા રામનામ લે છે. આ ધર્માર્થ થયેલું કામ છે. આ સુતાર ખરા રામભક્ત છે. ત્રીજો રામનામ લેવાને નિમિત્તે જાણી જોઈને કે અજ્ઞાનથી સુતારી ધંધા છેડી ખેસે છે, પોતાને સારુ ને છેકરાંને સારુ ભિક્ષા માગે છે, દરદીને સારુ કઈ બનાવવું હોય તાપણું કહેશે :

  • મારે તે। રામ સાચા. હું ન જાણુ દરદીને, ન જાણું સુખીને.’

આ અજ્ઞાનકૂપમાં પડેલા પામર પ્રાણી છે, દરદીને સારુ ખાટલે પેાતાની બધી શક્તના મનુષ્ય ભગવાનને વાચાથી જ નથી ભજતા, પણ વાચાથી, મનથી તે કાયાથી ભજે છે. ત્રણમાંથી એક પણ ન હોય તે તે ભક્તિ નથી, ત્રણેતા મેળ રસાયણી મેળવણુ જેવે છે. રસાયણી મેળવણુમાં એક પણ વસ્તુ તેની માત્રામાં ન હેાય, તે તે જે વસ્તુ બનાવવાની હોય છે તે બનતી જ નથી. આજના ભક્તો વાણીના વિલાસમાં ભક્તિની પરિસીમા સમજતા જોવામાં આવે છે, અને તેથી છેવટે ભક્ત મટી ભ્રષ્ટાચારી થાય છે ને ખીળને ભ્રષ્ટ કરે છે. બીજાં, આકૃતિવાળા મનુષ્ય ભગવાનને કઈ રીતે ને કાં ભળે? ભગવાન તે સર્વ સ્થળે છે. તેથી તેને ભજવાનું સારામાં સારું ને સમજી શકાય તેવું સ્થાન પ્રાણીમાત્ર છે. પ્રાણીમાત્રમાં જે દુઃખી છે, જે પગ છે, જે નિરાધાર છે, તેની સેવા તે ભગવદ્ભક્તિ છે. રામનામ ઉચ્ચારણુ પશુ તે શીખવાને અર્થે હોય. રામનામ જો આમ સેવામાં ન પશ્ચિમે તે તે નિરર્થક છે ને બંધનરૂપ થાય, જેમ ગાવિંદભવનના ભાઈ તે વિષે થયું. આ દૃષ્ટાંત પરથી ભક્તમાત્ર ચેતે. હવે બહુનાને એ ખેલ. જે પુરુષ પેતાની પૂજા કરાવે તે તે ભ્રષ્ટ થાય જ છે; પણ બહેના ઢાં ભ્રષ્ટ થાય? જો