પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮}
ધર્મમંથન
૧૧૮
 

ફ્યુમ થન ટ પૂજન, લિદાન, પારમાર્થિક એમ થઈ શકે. આ પંચમાં યજ્ઞના હંમેશાં પુનરુદ્ધાર ઘટે છે. પણુ જે જુદા જુદા યજ્ઞ અથવા જે જુદી જુદી ક્રિયાએ યજ્ઞને નામે શાસ્ત્રની અંદર વર્ણવાયેલી છે, તેના પુનરુદ્ધાર ઇષ્ટ નથી અને શકય પણ નથી. કેટલીક ક્રિયાએ હાનિકારક છે. એ ક્રિયાઓના જે અર્થ આજે કરવામાં આવે છે, તે વૈદિક કાળમાં હશે કે નહિં એ વિષે પણ શંકા છૅ શકાને સ્થાન હાય નહિ, પણ આજે એમાંની કેટલીક ક્રિયા આપણી બુદ્ધિ અને નીતિ કબૂલ ન કરી શકે એવી છે. શાસ્ત્રના એમ કહે છે કે પૂર્વે નમેષ કરતા. એ આજે સભવે ? અશ્વમેધ કાર્ય કરવા બેસે તૈ। એ ક્રિયા હાસ્યજનક લાગે. યથા હવાદ્ધિ થાય છે હું એ વિચારની ખટપટમાં પડવું અનાવશ્યક છે, કેમ કે હવાની શુદ્ધિ જેવું નવું કુળ ઊપજી શકે છે કે નહિ એ વિચાર ધાર્મિક ક્રિયાને અંગે કરવાપણું ન ડાય. અને હવાની શુદ્ધિને અર્થે તા આજે ભૌતિકશાસ્ત્રનું આધુનિક જ્ઞાન આપશુને સારી મદદ આપી શકે છે. શાસ્ત્રાના સિદ્ધાંતા એક વસ્તુ છે, અને સિદ્ધાંત ઉપર રચાયેલી ક્રિયાએ બીજી વસ્તુ છે. સિદ્ધાંત સવ કાળે, સર્વ સ્થળે એક જ હેાય. ક્રિયાએ ફાળ કાળે અને સ્થળે સ્થળે બદલાયાં કરે. 28 સાધારણ રીતે આપણામાં એમ કહેવાય છે, કે મનુષ્ય અવતાર ફરી ફરી નહિ મળે, માટે પ્રભુભજન કરો, આ મનુષ્યજન્મ ચૂરો તા લખચેારાસી ફેરવી પડશે. આ ઘટનામાં શું સત્ય છે ? બીર પણ એક ભજનમાંડે છેઃ-(ભજનની છેલ્લી કડી) ડે &ખીર ચેત અજહ' નહિ, ફીર ચૌરાસી નઈ, પાચ જન્મ શૂર મૂરો ભાગેગા દુ:ખ ભાઈ.’ આમાં શું રહસ્ય લેવા લાયક છે ? આ વાત હું અક્ષરશઃ માનનારા છું. ઘણી યાતિમાં ભટકીને મનુષ્યજન્મ મળી શકે છે, અને મેલ અથવા માંથી સર્વથા મુક્તિ મનુષ્યદેહની મારફતે જ જો આત્મા અતે એક જ હોય, તે અનેક આત્મારૂપે તેનુ દિ મળી શકે છે.