પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦}
ધર્મમંથન
૧૨૦
 

સમસ થન શકે, એ સ્વાશ્રયી છે. જે ખેડૂત ખીજી મદદ મળી શકે તે છતાં પાતે જાતે ખેડે, વાવેલણે, ખેતીનાં એજાર પાતે બનાવે, પેાતાનાં કપડાં પેાતે જ કાંતે, વણે, સીવે, પેાતાનું અનાજ પેાતે જ પકવે, અને ધર પશુ પાતે જ ચણે એ કાં તે મેવકૂફ્ હેાય, કાં તે અભિમાની હોય અથવા તે। જંગલી હેાય. સ્વાશ્રયમાં શરીરયજ્ઞ આવી જ જાય છે. એટલે કે દરેક મનુષ્ય આવિકા પૂરતી શારીરિક મહેનત કરવી જોઈએ. તેથી જે માસ આઠ કલાક સુધી ખેતીમાં કામ કરે છે, તેને વધુકરની, સુતારની, લુહારની, કડિયાની મદદ લેવાના અધિકાર છે. તે મદદ લેવાને તેને ધર્મ છે, અને તે મદદ તેને સહેજે મળી રહે છે. ખેડૂતની મહેનતને લઈને

અને સુતાર લુહારાદિ કારીગરે અનાદિ મેળવી શકે છે. જે આંખ હાથની મદદ વિના ચલાવવાના છરાદો કરે તે આંખ સ્વાશ્રયી નથી, પણ અભિમાની છે. અને જેમ આપણા શરીરને વિષે આપણાં અવયવે છે તે પોતપેાતાના કા પરત્વે સ્વાશ્રયી છે, અને સ્વાશ્રયી રહેતાં છતાં એકમ્પાને સહાય કરવાથી પરાકારી છે, તેમ જ એકબીજાની સહાય લેવાને લીધે પરાવલંબી છે, તેમ જ હિંદુસ્તાનરૂપી શરીરનાં આપણે ત્રીસ ટિ અવયવે છીએ, તેણે પોતપેાતાના ક્ષેત્રમાં સ્વાશ્રયી બનવાના ધર્મ પાળવા જોઈએ અને પેાતે રાષ્ટ્રનું અંગ છે એમ સિદ્ધ કરવ સારુ ખીજાની જોડે મદદની આપણે રાષ્ટ્રને ખીલવ્યું આપલે કરવી જોઈ એ. ત્યારે જ ગણુાય અને રાષ્ટ્રવાદી થયા ગણાઈ એ. “ મજાલ લગ્નની ક્રિયા, સયા, યજ્ઞની ક્રિયા, પ્રભુપ્રા ના વગેરે સસ્કૃત સત્રામાં કરાવવામાં આવે છે. કરાવનાર બે મંત્રા ખાવે છે. દરવાર એનુ રહસ્ય જાણ્યા વગર એમાં જોડાય છે. હાલ સંસ્કૃત માતૃભાષા રહી નથી. ઘણી સસ્થા (મ’ડળેા) પ્રભુપ્રાથના, સબ્યા, ચા વગેરે સંસ્કૃત મત્રામાં લેકને કરવાનું કહે છે. મા