પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨}
ધર્મમંથન
૧૨૨
 

૩૧. અધમ યુનિમાં અવતાર ધાર્મિક પ્રશ્નો વાળા લેખમાં આપે લખ્યું છે કે આત્મ એક જ Ôાચ તે અનેક આત્માપે તેનુ અસખ્ય ધાનિમાં સટકવું અશ ન લેખાવું જોઈએ, તેા શું એક જ માસના દેહમાંથી નીકળી પશ્ચચનિ અગર વનસ્પતિમાં જન્મ લે કે નહિ, એ સ્પષ્ટ જશુાવશે ? “ ત્યા ઉ૦ મારી અવશ્ય માન્યતા છે કે મનુષ્યયાનિમાં જન્મ લીધા પછી આત્માનું પતન પશુ, વનસ્પતિ, ઇત્યાદિ યાનિઓને વિષે પણ થઈ શકે છે. તા. ૪–૪-૨૬ .. . એ પાન ૩૨. શ્રાદ્ધ અને મુક્તિ “ આખું વિષે આપના શા મૃત શ્રાદ્ધ કરીએ એટલે સત થતી હશે? મચ્છુ બાદ અસ્થિ ક્રાઈતીય સ્થાને લઈ જવામાં આવે છે તેનું શું રહસ્યદરો ? સગર રાજાના પુત્રાના ભગીરથે ગુમાળે કાર રેલાતે શું અમિલ પેાતાના પુત્રનું નામ રટતાં સૂએ એટલે શું દીરમાં મમત્વ રાખવા છતાં કેવળ પુત્રને એક અધારું નામ આપવાથી ઊગરી જવાય “ ઊભું શ્રાદ્ધે વિષે છું તટસ્થ છું. એની કાંઈ આધ્યાત્મિક ઉપયોગિતા હાય તા હું નથી જાણુતે. શ્રાદ્ધથી મરનારની સતિ થતી હશે એ પણ હું નથી સમજતા. મૃત દેહનાં કુલ ગ ગાજીમાં પધરાવવાથી એક પ્રકારની ધાર્મિક ભાવના વધતી હશે, તે ઉપરાંત ફાયદો થતો હોય તેમ તે પણ હું નથી જાણુતા.