પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫}
ધર્મમંથન
૧૨૫
 

ત્રણ મહેનના પ્રશ્નો ૧૫ તે રહેલા જ છે. માત્ર તેનામાં બ્રાહ્મગુણુ ખીજાના કરતાં વિશેષ જેવામાં આવવા જેઇ એ.વ પણ અત્યારે કુંભારના ચાક ઉપર ચડેલ છે; તેમાંથી ગાળેા ઊતરશે કે ગાગર એ તે કાં દૈવ જાણે કાં બ્રાહ્મણ જાણે. deber ૨. મતે હું અદ્વૈતવાદી માનું છું ખરે! પશુ દૈતવાદનુંયે સમર્થન કરી શકું છું. સૃષ્ટિમાં પ્રતિક્ષણ પરિવર્તન થાય છે તેથી સૃષ્ટિ અસત્ય - અસ્તિત્વહિત ~ કહેવાઈ. પણ પરિવર્તન છતાં તેનું એક એવુ રૂપ છે, જેને સ્વરૂપ કહે, તે રૂપે છે એમ પશુ જોઈ શકીએ છીએ તેથી તે સત્ય પશુ છે. તેથી તેને સત્યાસત્ય કહે તે મને અડચણ નથી. એથી મને અનેકાંતવાદી સ્યાદ્વાદી માનવામાં આવે તે ખાધ નથી. માત્ર સ્પાાદ હું જે રીતે એળખું છું, તે રીતે માનનારા છું, પડતા મનાવવા ઇચ્છે તેમ કદાચ નહિ જ. તે મને વાદમાં ઉતારે તા હું હારી જાઉ", મેં તા મારા અનુભવે જોયું છે ! મારી દૃષ્ટિએ હું હંમેશાં સાચા હા’ છું. અને મારા પ્રામાણિક ટીકાકારની દિષ્ટએ હું ઘણી વાર ભૂલેલે ગાઉં છું. તે તે ષ્ટિએ અમે અને સાચા હાઈ એ છીએ એ હું જાણું છું. “ એ જાણુવાથી કોઈ ને હું સર્વસા જાડા, કપટી વગેરે માની જ નથી શકતા, સાત આંધળાએ હાથીનાં સાત વન આપ્યાં તે બધા પાતપેાતાની દૃષ્ટિએ સાચા હતા, એકબીજાની દૃષ્ટિએ ખાટા હતા ને જ્ઞાનની દૃષ્ટિએ સાચાખેટા હતા. આ અનેકાંતવાદ મને બહુ પ્રિય છે. તેમાંથી હું મુસલમાનની પરીક્ષા મુસલમાનની દૃષ્ટિએ, ખ્રિસ્તીની તેની દૃષ્ટિએ કરતાં શીખ્યા. મારા વિચારાને કાઈ ખાટા ગણે છે ત્યારે મને તેમના અજ્ઞાનને વિષે પૂર્વે રાષ ચડતા. હવે હું તેઓનું દૃષ્ટિબિંદુ તેની આંખે જોઈ શકું છુ તેથી તેમની ઉપર પણ પ્રેમ કરી શકું. હ્યુ.. કેમકે હું જગતના પ્રેમના ભૂખ્યા . અનેકાંતવાદનું મૂળ અહિંસા અને સત્યનું યુગલ છે.