પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮}
ધર્મમંથન
૧૨૮
 

ધર્મગ્રંથન એ ઋતુ હંમેશાં નડે છે, અને તે એ કે પ્રાથના કરતાં બહુ જ જૂજ પળે જતી હશે કે જ્યારે ચિત્તની એકાગ્રતા રહેતી હાય. તેને માટે શું કરવું ? ૩. ખીજી, રાજનીશી અમુક દિવસ શખાય છે, વળી અમુક દિવસ ખ`ધ પડી જાય છે, અને એમ થાય છે કે રાજ ઊઠીને શું લખવું ? અને એમાં એમ લખ્યું હોય કે આજે અમુક કારણુસર કોષ ચડથો, ફરીથી તેવું ન થવું જોઈએ, સભાળે. થળી પાછા અમુ દિવસ ગયા, અને ક્રોધ ચડ્યો. એમ અનેકવાર ફરીથી સૂચના કરી, પરંતુ એના એ જ રહ્યા હોઈએ તો પછી રાજનૌશીકઈ રીતે થાય? જેવું ક્રોધનુ' તેવું કામનું છે. સા પછી ક રીતથી રજનીશી લખવી? શું શું લખવું કે જેથી આપણને તે માગદશક થઈ પડે ? ઘણા વખતથી રાજનીશી રાખતા આવ્યે! ૐ, પરંતુ ચાગ્ય રીતે ન લખાયાને લીધે જેટલા દિવસ ન લખાઈ ઢાય તે અનમાં ખટક્યા કરે છે.

. . - ૪, આપ ઘણી વાર ગીતાની માફક સૂત્રોથી ટૂંકમાં મ્હી નાંખે છે. પરંતુ ઘણીવાર મારા જેવાને હુ જ મુશ્કેલી નડે છે. દાક્ષા તરીકે મારા બીજા પ્રશ્નના જવાળ ગીતામાંથી શા તા, અભ્યાસ અને વૈરાગ્ય એમ મળે; અને આપ પણ એમ જ આપા એમ હું ધારું છું. હવે આપે ‘અભ્યાસ ‘ના અધ્ જરાક વિસ્તારથી કર્યાં તા એટલેા કે સત્યની ધાલાવેલી તે અભ્યાસ ’ ( ‘ મર્જીંગલ પ્રભાત પાનું° ૪) પણ મારા જેવા માટે તે એ ગીતાના જવાખ જેટલા મુશ્કેલ જવાખ રહ્યો. જેમ કાંતતાં કાંતતાં હુ તૂટતું હોય, તા આપણે પ્રથમ તો એમ જ કહીએ કે ધીમે ધીમે મહાવરા વધશે એટલે પછી નહીં તૂટે; અને સાથે સાથે તૂટવામાં જ્યાં જ્યાં દોષ ઢાય, ત્યાં ત્યાં તાવીએ કે આમ કરે, તેમ કરેા, આવી પૂણીએ જોઈએ, આવી ત્રાક જોઈએ, આવી રીતે ઢિયે ફેરવવા જોઈએ, વગેરે અનેક સૂચનામાની પરપરા ગાંઠવી આપીએ છીએ, અને પરિણામે કાંતતાં કાંતતાં વસ્તુ નથી, અથવા તૂટે તો કાંતનાર મૂઝાતા નથી, તેવી રીતે ચિત્તને માગ કરવાના માત્ર અભ્યાસ ખરા, પરંતુ એનાં પગથિયાં કે સાયન શું ? તેના અનુક્રમ કેવી રીતે ગેાઠવવા ? સૌ કે એ