પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પેાતાનામાં ઊંચા કે બીજાનામાં નીચા દરજ્જાનું મારેપણુ કરવું. હિંદુ દૃષ્ટિએ તે સ જ વ ઈશ્વરની સૃષ્ટિને સેવવા જન્મેલા છે. બ્રાહ્મણુ પેાતાના જ્ઞાનથી, ક્ષત્રિય પાત્તાની રક્ષણુશક્તિથી, વૈશ્ય તેના વાણિજ્યબળથી અને શુદ્ર તેના શરીરયનથી. આના અર્થ એમ નથી કે બ્રાહ્મણુ શરીરયત્ન કરવાના ધર્મથી અગર તાપેાતાનુ અને બીજાનું રક્ષણ કરવાના ધર્મથી છૂટા છે. એટલો જ છે કે બ્રાહ્મણ એના જન્મ વડે કરીને પ્રધાનપણે નાની છે અને પર'પરાગત સંસ્કાર દ્વારા તેમ જ કેળવણી દ્વારા જ્ઞાન બીજાને આપવાને સૌથી વધુ લાયક છે. તેમ એને અર્થ એમ પણ નથી કે શૂદ્રને તે જેટલું છે તેટલું જ્ઞાન સંપાદન કરવાના અધિકાર નથી. માત્ર તે તેના શરીરયન દ્વારા જ સૌથી વધુ સારી સેવા મજાવી શકશે અને તેથી તેણે ખીજાએાની ~ તેમનામાંના સેવાને લાયકના ખાસ ચણાની ~ અસૂયા ન કરવી બટે. પશુ જે બ્રાહ્મણ પેાતાના જ્ઞાનધનનો ગવ ધરીને પેાતાને ખીજાના કરતાં ડિયાત ગણાવવા માગે છે તે નીચા પડે છે અને અજ્ઞાની છે. S આ જ ન્યાય પેાતાના ખાસ સંસ્કારોનું અભિમાન કરી તેને અંગે ખાસ હા ભાગવવા માગનારા હરકાઈ ખીજાઓને પણ લાગુ છે. વર્ણાશ્રમધર્મ એ સયમ ઉપર, શક્તિસ થય ઉપર અને તેના ઝીણવટભર્યા ઉપયાગ ઉપર રચાયેલા છે, સ્વંદ ઉપર નહિ. આમ જોકે વર્ણાશ્રમને વર્ણાન્તર રાટી કે એટીવહેવારથી ધક્કો નથી પહોંચતા, છતાં હિંદુધર્મ જુદા જુદા વો વચ્ચેના રીટી અગર એટીવહેવાર પ્રત્યે અપહપૂર્વક મરુચિ દર્શાવે છે. હિંદુ સંયમની પરિસીમાએ પહોંચી શકયો છે. આત્માન મેળ સાધવાને ખાતર દેહનું દમન કરવા હિંદુધમમાં ખાપે પોતાના ' કહેનાશ એ ધ છે. આમ .