પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪}
ધર્મમંથન
૧૩૪
 

ભ્રમથન કરવી નઈએ. ત્યારે જે ઢાકા વૃક્ષાદિને ઈશ્વસ્વરૂપ માનીને તેમનો આગળ માનતા માને છે તેમાં શી હરકત છે ? ” માનતા માનવી એ તટસ્થતાના અભાવ સૂચવે છે. તેમાં રાગ હોય છે, દ્વેપ પણ ડાય. મારી આદર્શ પ્રાર્થના રાગરહિત છે. એટલે તે સવ્યાપી અને અચિન્ત્ય ઈશ્વર પ્રતિ જ થઈ શકે પણ જે લોકો ઝાડમાં પણ ઈશ્વરને કલ્પે છે, તે સ્વાપૂર્ણ પ્રાર્થનાને બદલે હિંદુમુસ્લિમ ઐકય જેવા પારમાર્થિક કાર્ય ને માટે પ્રાર્થના કરે, તે। તેમાં હું કઈ નુકસાન જોતા નથી. જિજ્ઞાસુ તેના પાંચમા પ્રશ્નમાં પૂછે છે : ૫. શ્રદ્ધાની સાથે શું વિવેની પણ જરૂર નથી હોતી વિરહિત શ્રદ્ધાને શું આપ અધ વિશ્વાસ નહિ હેરા ? સ’સારમાં અધશ્રદ્ધાથી કેટલા બધા અનર્થાં થાય છે એ તે! આપનાંગ્રે જ છે. ” મારી શ્રદ્ધા જ્ઞાનમયી અને વિવેકપૂર્ણ શ્રદ્ધા છે. શ્રદ્ધાનું ક્ષેત્ર જ્યાં બુદ્ધિનું ક્ષેત્ર પૂરુ' થાય છે ત્યાંથી જ શરૂ થાય છે. બુદ્ધિના જે વિષય હાય તે શ્રદ્ધાના વિષય સદી હાઈ ર શકે. એટલે અધશ્રદ્ધા તે શ્રદ્ધા ગણાય જ નહિ. જિજ્ઞાસુના જ્જો પ્રશ્ન નીચે પ્રમાણે છે : “ ૬, જેમ મનુષ્યમાત્રને સારુ આપ સત્ય અને અહિં‘સાના એક જ માર્ગ મતાવે છે, તેમજ ધાને સારુ ઉપાસનાના પમુ માત્ર એક જ માર્ગ કેમ નથી તાવતા? વળી પાતપેાતાની સગવડ પ્રમાણે ગમે તે ભાષામાં દરેક જણ પ્રાથના કરી લેશે તે તેમાં શી હરક્ત છે ” સત્ય ને અહિંસા એક સર્વવ્યાપક સિદ્ધાન્ત છે, તેથી ઊલટુ ઉપાસના એક મનુષ્યકૃત આવશ્યક અને પ્રચ′ડ સાધન છે, જેમાં વિવિધતાને સારુ અવકાશ છે અને હવે પણુ આ બધી વિવિધતા હૈાવા છતાં તેના અંતિમ સાર એક જોઈ એ. છે તેથી આપણા શાસ્ત્રકારાએ કહ્યું પણ છે