પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬}
ધર્મમંથન
૧૩૬
 

૧૪૪ સરસ બના મૂર્તિને ને તુલસીદાસ પુલક્તિમાત્ર થતા, · મયમનતા તે આકૃતિને પુજવાથી શુદ્ધ વંદનીય અને અનુકરણીય હતા. - વહેમમાત્ર જીતપરસ્તી અથવા નિંદ્ય મૂર્તિપૂજા છે. જે ગમે તે રિવાજને ધર્મ માને છે, તેએ! નિંદ્ય મૂર્તિપૂજક છે. એથી તેવી જગ્યાએ હું મૂર્તિ ભ`જક છું. મને શાસ્ત્રનાં પ્રમાણુ ટાંકીને ઢાઈથી અસત્યને સત્ય, ક્રૂરતાને દયા, વેરભાવને પ્રેમ નહિ કરી બતાવી શકાય; તેથી તે તે રીતે હું મૂભિ જક સ્ક્રુ હિંઅથી કે ક્ષેપક શ્લોક બતાવી અથવા ધમકી આપીને અત્યજા તિરસ્કાર કે ત્યાગ તેની અસ્પૃશ્યતા અને કાઈ શીખવી ન શકે; તેથી હું મને મૂર્તિ બજક માનું છું. માબાપની અનીતિને પણ હું અનીતિરૂપે ોઈ શકું છું તેથી દેશ ઉપર અથાગ પ્રેમ હાવા છતાં હું દેશના પણ દ્વેષ જોઈ ને ઉધાડા કરી શકું છું; તેથી હું મૂર્તિ ભંજક છુ પણ મને વૈદિને વિષે સંપૂર્ણ અને સ્વાભાવિક રીતે આદર છે; હું પાષાણુમાં પણ પરમેશ્વરને જોઈ શકું છું તેથી સાધુ પુરુજેની પ્રતિમાઓ પ્રત્યે મારુ મસ્તક એની મેળે ઝૂકે છે; તેથી હું મને પેાતાને મૂર્તિ પૂજક માનુ છું. ઈશ્વરમય — રામ- મૂર્તિ પૂજક હાઈ એટલે ગુણુદેાષ ખાદ્ય કાર્યોમાં છે તેના કરતાં વિશેષ અંતરના ભાવમાં છે. કાઈ પણ કાર્યની પરીક્ષા તેના ના માતાના વિકારી ૫ ભાવથી થાય છે. તે જ પુત્રને પુત્રને નરકવાસ કરાવે છે; તે જ માતાના નિવિકારી ર૫ સ્વર્ગ અપાવે છે. છરીના દ્વેષભાવે મુકાયેલા કાપ પ્રાણ હરે છે; તે જ છરીને પ્રેમભાવે મુકાયેલે કાર પ્રાણ ફ્ર છે. બિલાડીના તેજ દાંત દરના ધાતક છે; બિલાડીના તે જ દાંત તેનાં બચ્ચાંના રક્ષક છે. ઢાષ મૂર્તિની પૂજામાં નથી. દૈષ અણુસમજભરી પૂજામાં છે. તા. ૩-૫૩૨૫