પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭}
ધર્મમંથન
૧૩૭
 

B ૩. હિંદુ મંદિર એટલે ? એક હરિજનસેવક લખે છેઃ tr હરિજનાના ઉધ્ધાર માટે આપે ઉપાડેલી પ્રવૃત્તિ અતિ મગન અને પવિત્ર કાર્યું છે એટલું સ્વીકારી લીધા પછી મને કહેવાનું મન થઈ જાય છે કે, અત્યારે જે માગે આપ એ પ્રવૃત્તિને હસડી થા આ એ માગ હહનેાનું કહ્યું હત કરવાને બદલે તેમનું ભારે અહિત કરનારા છે. હું મદિરપ્રવેશ સબંધમાં હેવા માગું છું. હરિજનાને અન્ય સવગૂ હિંદુઓના જેટલા જ સામાજિક અને આર્થિક હુકા હાવા જોઈએ એમ હું માનનારા અને આચરનારા છું. પરંતુ હિંદુઓનાં મંદિરમાં પ્રવેશ કરવાથી હજનાનું શું હિત રાધાવાનું છે એ મને સરળતું નથી. … અત્યારનાં હિંદુ મદિર ઈરનાં બામનથી રહ્યાં, એ માદેશમાં ક્યાંય ઈશ્વરના વાસ નથી રહ્યો. એટલું જ નહીં, અત્યારનાં હિંદુ મંદિર તા ભયકર પા। અને અનનાં જન્મસ્થાન અને પેાચ્છુ- સ્થાન ખની રહેલાં છે. કાશીવિશ્વનાથનું મંદિર, જગન્નાથપુરીનું મંદિર, ગુરુવાયુરનું મંદિર કે વાડા ગામનુ’ ‘ાદડિયા હનુમાન'નું મંદિર એ દરેકેદરેક ચેારી, તૂ અને વ્યભિચારની વખારે આ દિશમાં સૈકાએ થયાં જમા થઈ રહેલા પાપપુ’જ કદી સાક્ થવાના નથી. અને તેા નાશ જ થવા ઉચિત છે, અને એ નારા જેટલા સવર થરો તેટલેા હિંદુ કામના અને દેશના ઉદ્ધાર વહેલા થશે. છે. t હરિજના તરફ સવણું હિંદુઓએ અસ્પૃશ્યતાને નામે જે ત્રાસ વર્તાવ્યા છે તેમાં જાણ્યેઅનણ્યે પણ રિજનાને જો એક લાભ થય હોય, તે તે એ કે, તે હિંદુઓનાં આ મંદિરમાં પ્રવેશ પામતા અસ શક્યા છે. હરિજનાના અતિ પ્રિય મિત્રો અને ઉદ્ધારકા પણ તેમનું આટલું હિત ન કરી શક્યા હોત. એ હિત હરિજનાદ્વારના વંશધી એવા સનાતની હિન્દુઓએ અન્વયૅ પણ કરી નાખ્યું છે. આજ આપ હરિજનેના આ મંદિરોમાં પ્રવેશ કરાવવાના પ્રયત્ન કરીને તેમનું સારું અહિત કરી રહ્યાં હા એમ લાગે છે.