પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨}
ધર્મમંથન
૧૪૨
 

સમગ્રંથન ઈક હું જો મદિર વિષે કાયદાની આવશ્યકતા માનું છું તે તેનુ સખળ ઃ રણુ હશે. હવે તે કારણ સમજે. મારે કાયદા કહે છે એક પણ જાહેર મંદિર હરિજનને સારુ ખુલ્લું નથી, અને જે રખેવાળ (ટ્રસ્ટી) તેઓને સારુ મંદિર ખેલે તે શિક્ષાપાત્ર છે. આવી સ્થિતિ દૂર કરવાને સારુ કાયદો ન માગીએ તે મંદિર કદી ખૂલે જ નહિ, એવી સ્થિતિ છે. કાયદાની મદદ અનિવાય છે. ખરા કાયદેા તા સારા કાયદાથી જ રદ થઈ શકે. બીજો ઉપાય જ નથી. અહી કાયદાની દખલગીરી નથી માગી પણ દખલગીરીનુ નિર્વાચ્છુ માગ્યું છે. ખરાબ કાયદા રદ કરવાને પશુ કાયદાની જરૂર પડે છે, એટલું જે કબૂલ કરે તે સમજી શકશે કે રિજનને વિષે કાયદા પસાર કરાવવાની જે હિલચાલ છે તે એવા પ્રકારની છે. ‘હરિજનળ , તા. ૨૯-૩-'૩૩

[ એક મિત્રને ગાંધીજીની હરિજન માટે મંદિરપ્રદેશની હિલચાલથી આશ્ચર થયું છે. ગાંધીજી પેાતે જ મદિરમાં કર્યું દિવસે માનતા હતા, તે કયે દેત્રો મંદિરમાં ગયા છે, વગેરે સવાલો પૂછ્યા, અને દેશને અસ્પૃશ્યતાના કરતાં પણ વધારે અમ તરીકે થતુવીને જાગ્યું કે તમે મદિરા ખેલાવીને તેને શા લાભ પહોંચાડવાના છે, એ તે નરકમાં પ્રવેશ કરવા જેવું છે. એના જવાબ : ] ૧૪૨ - હું મંદિરપ્રવેશની વાત આજે નવી નથી કરતા, પ કેટલાંક વર્ષોં થયાં Meghdhanu (ચર્ચા) અર્જુ અસ્પૃસ્યતાનિવારણુની વાત કરું હું ત્યારથી જ—કરતા આવ્યેા છું. જ્યારે મે અસ્પૃશ્યતા નારાને માટે પ્રાણ તજવાની જાહેર પ્રતિજ્ઞા નહોતી કરી, ત્યારે પણ હરિજનાને મદિરપ્રવેશ અસ્પૃશ્યતાનિવારણનું