પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩}
ધર્મમંથન
૧૪૩
 

મંદિર કેવું જોઇએ ? · અગત્યનું અંગ છે. એમ મેં જાહેર કર્યુ હતું. મેં તે અનેક મંદિર ખોલવાની ક્રિયા કરી છે, અને જમનાલાલજીને કેટલાંય ખુલ્લાં મુકાવવાને પ્રેર્યો છે. મંદિર, મસ્જિદ કે દેવળ ત્રણમાં હું કશે। ભેદ કરતા નથી. મનુષ્યમાત્ર એક નહિ તે ખજે રૂપે પ્રતિમાપૂજક છે, અને પ્રત્યેક જણ ભલે જુદે દે ભાવે, અને જુદી જુદી રીતે પણ પાતાની પ્રતિમા દ્વારા પરમેશ્વરને જ પૂજે છે. તમને ખર ન હાય હું તા મારી જિંદગીમાં વધારે નહિ તે હજારેક વાર તેમ મંદિરમાં ગયે હુઈશ-~-કઈ વાર શિષ્ટાચારને વશ થઈને તે ઘણી વાર સંપૂર્ણ ભાવ અને ભક્તિપૂર્વક તમે એટલા બધા અસહિષ્ણુ હશે કે દિશને અસ્પૃશ્યતાના કરતાં વધારે ભયંકર સડૅ માની છે એવું હું જાણુતા નહેાતે.. આજે કરેડાજણુ મંદિરમાંથી જે આશ્વાસન મેળવે છે તે દિશને જમીનદોસ્ત કરીને તેમની પાસેથી લઈ લે અને પછી જુઓ કે કેટલું ભયાનક પરિણામ આવે છે. પ્રવેશને તમે નરકપ્રવેશ કહેા છે ! તે શું તમે એમ છે કે ભારતભૂષણ માલવીયજી જેમના પાતાના મંદિર છે, અને જેએ હમેશાં પૂજા કરનારા છે, તે દરાજ નરકમાં પ્રવેશ કરે છે, અને ભગવાનની દૃષ્ટિમાં તમારા અને મારા કરતાં ઊતરતા છે ? આ ખામત ઊંડા મંદિર- માન ઘરમાં ઊતરીને વિચારી જુએ. ‘હરિજના‘’, તા. ૧૯-----'૩૩ ૪. દિર કેવું જોઈએ વરતેજમાં ભાઈ મૂળચંદ પારેખ અન્યોને માટે પાતાના સમય આપી રહ્યા છે. ભાવનગર રાજ્ય જેવા અત્યપ્રેમી રાજ્યની તેમને હશે તે છે , થેંડા સમય ઉપર અત્યજઆશ્રમ તેમણે