પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪}
ધર્મમંથન
૧૪૪
 

સમયન આંધ્યું, હવે મંદિર બાંધવાનો નિશ્ચય કર્યો છે. બંનેને માટે ૧૩૦૦૦ તૃપિયા જોઈએ તેમાંથી ગાંધીજી મારફત ૫,૫૦૦ મેન્ગ્રા અને ૭,પ૦૦ ભાવનગરના રાજ્ય પાસેથી મેળગ્યા. આ મંદિરના પાચા નાંખવાની ક્રિયા માટે આંધીજી વરતેજ ગયા હતા. પાયા નાંખતાં ગાંધીજીએ ‘અયોદ્દાર અને મંદિશ વિષે કેટલાક ઉર્દૂગારો કાઢવા તે સધરવા જેવા છેઃ ] હિંદુ અત્યજની સેવા કરે છે તેમાં તે તેની ઉપર ઉપકાર નથી કરતા, પણ પોતાની ઉપર જ ઉપકાર કરે છે. પેાતાના અત્યજ કહેવાતા ભાઈ એની હસ્તીને માટે જવાબદાર થઈ ને હિંદુઓએ જે પાપો કર્યાં છે તેનાં શુદ્ધિ અને પ્રાર્યાશ્ચત્ત તેઓ જેટલાં કરે તેટલાં આછાં. એટલે અત્યજસેવાને જ્યારે થાડા પણુ અવકાશ મળે છે ત્યારે તેને હું ધન્ય ઘડી સમજ છું અને પાપનું કાંઈક પ્રાયશ્ચિત્ત કરુ છું એમ લાગે છે. ક્રાઈ પણ જણુ એમ ન મલકાય કે હું સેવા કરું છું એટલે મારે પ્રાયશ્ચિત્ત કરવાપણું કર્યું ન હોય. હું તમને કહેવા માગુ છું કે એક પણ હિંદુએ કરેલા અત્યાચાર માટે બધા ભાગીદાર છે. જગતનો એ જ ન્યાય છે કે એક માણુસ પાપ કરે ત્યાં સુધી જગત બધું જવાબદાર છે. એ ન્યાયતે હિંદુ મુસલમાન અને ધટાવી લે. જ્યાં સુધી જગતમાં જુદા જુદા વાડા છે ત્યાં સુધી દરેક વાડાવાળા પોતાના એકએક માણુસના પાપને માટે જવાબદાર છે. મંદિર એટલે ઈટ અથવા આરસનું ઘર નથી, કે તેમાં મૂર્તિની સ્થાપના થઈ ગઈ તેથી તે મંદિર ખનતું નથી, મંદિર તે જ કહેવાય કે જેમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ છે; પ્રાહ્મણને એલાવીને હવન કરાવીને મંદિર ખાલવામાં પાખ`ડ પણ હાવાન સભવ છે. સાચી વાત તો એ છે કે જેણે મંદિર બંધાવવા સકલ્પ કર્યો હાય તેણે સ’કલ્પની ઘડીથી પેાતાનું જીવન પ્રાય- ત્તિનાં કામે!માં જ વ્યતીત કયું` હાવું જો એ, અને પેાતાનાં