પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૫}
ધર્મમંથન
૧૪૫
 

મંદિર કેવું નઈ એ બધાં પુણ્યાના ભાર એ મંદિરમાં નાખ્યા હૈાય. મંદિરના ચલાવનારા અને પૂજારી પણ તપશ્ચર્યામય જીવનવાળા હોય, અને એ મદિરમાં પેસતાં જ પેસનારનું અંતર હાલી જાય. એવું આ મંદિર ન થવાનું હાય, એની પાછળ ાત્મશુદ્ધિ અને વિચારશુદ્ધિ ન હૈય, તો એ ખાલી મકાન છે, પૃથ્વી પર એાજારૂપ છે એમ સમજો; એ મદિર કહેવાશે એટલે એટલે ભાગ મદિર ગણવાને લીધે નિરક બનશે, એના કશા ઉપયેાગ ન થાય. કદાચ મ‘દિરને નામે હાનિકારક સસ્યા પણ થઈ પડે—અનેક પાપાનું ધામ થઇ પડે. આ દોષો અહીં નથી એમ માનીને મેં એનું ખાતમુ કર્યુ છે. વિચાર થઈ ગયા કે મંદિર કરવું, અને પાયા નાંખ્યા, અને ક્રાફ દિવસ માઁદિર બાંધવાની આશા રાખી બેસવું એમાં સાર નથી. ઉતાવળે આંબા ન પાકે તેમ ધર્મના છેડ ઉતાવળે નથી ઊગતા. એને માટે ખરા વિશ્વાસ જોઈએ, ઉત્તમ જોઈ એ, ધીરજ જોઈ એ. અંત્યજ ભાઈઓને એટલું કહીશ કે હિંદુધર્મ કહે છે કે આપ મૂઆ વિના સ્વર્ગે ન વાય એ અક્ષરશઃ સાચુ છે. તમારે તમારી તિ સાધવાની છે. તમારું ભલું હિંડદુ કરશે એમ ન માની એસજો, તે તે। તમારી સેવા કરીને પેાતાનું જ ભલું કરે છે. તમે તમારું પાત બતાવવા પચ્છતા હો, તેા જાગૃત થાઓ. જે ઢાષા તમારામાં આરપીને હિંદુ તમારે ત્યાગ કરે છે તે રાત્રે ટાળજો. તમારામાંથી વ્યસની હોય, પરમાટી ખાનારા હેાય, તે મદિરમાં ન જઈ શકે એવા નિયમ કરો. ખીજા ઉચ્ચ કહેવાતા હિંદુઓના દાષા સામે આંગળી ન કરજો. દેાષ ગુસાંઈ' ન્યાયે જગત તેમને માફ કરે કરે. ખીજાના સે’ક સમય । હિ પણ તમને ન ગણુા દાષા હેાય તે। પણ તમારા દ્વાષ કાઢી નાખવાનો પ્રયત્ન કરો. તા. ૨૯૧૨૮ ૨ ૧૦