પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬}
ધર્મમંથન
૧૪૬
 

૫. આદર્શ મંદિર શ્રીમતી વિજયાલક્ષ્મી પડિતે જ્યારે હરિજનસેવા અર્થે કાઠિયાવાડમાં પ્રવેશ કર્યો ત્યારે રાજકોટમાં આદર્શ મંદિર આંધવાની મેજના ચર્ચાઈ હતી. આના ઉલ્લેખ તે હું ગાઉં કરી ચૂકયો છું. તેમાં મુખ્ય ભાગ ત્યાંના પ્રખ્યાત વકીલ શ્રી. પરશુરામ ગેાપાળ મસુરેકરે લીધેા હતા. એમની જ સહીથી એ ચેાજનાને અંગે એક જાહેર નિવેદન નીકળ્યુ છે. તેમાં નીચેની હકીકત ધ્યાન ખેંચનારી છે: .. સમસ્ત હિંદુ જનતાના હિત અર્થે એક મંદિર બબાવવું અને તેમાં રામચ દ્રજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવી. મંદિરતુ" ધારણ કાઈ પણ સાંપ્રદાયિક વિરોષ ધારણ પ્રમાણે નહિ ચાલતાં હિંદુધર્મના વ્યાપક પરમ સિદ્ધાત પ્રમાણે રહે. મદિર માટે નક્કી કરવામાં આવેલ નિયમા અને ધારણને માન્ય કરનાર સૌ કાઈ હિં'દુઅસ્પૃશ્ય ગણાતા વર્ગીના લેકા સુધ્ધાં દાત્તનતના કાઈ પણ પ્રકારના ભેદ વગર, અને સમાન હપૂર્વક, આ મંદિરમાં આવી દશન, પૂજા, યાં ઇત્યાદિના લાભ લઈ શકે. મૂર્તિ થવા મદિરનાં શણગાર અર્થે" કે સાધનમાં સેનારૂપા કે વેરાતના ઉપયોગના પ્રતિખધ રહે. મંદિર ઝાંઝમાળ કે ભભાનું સ્થાન નહિ પરંતુ સાદાઈપૂર્ણ પવિત્રતા અને તિનુ ધામ ડ્રાય એવી ચાજના રાખવી. આ મંદિર બંધાવાને ઉદ્દેશ મુખ્યત: હરિજન એટલે કે અસ્પૃશ્ય ગણુાતા તમામ હદુની સેવા કરવાને હેઈને, મંદિર સાથે નીચે દર્શાવેલ પ્રકારની બીજી સગડા અને પ્રવૃત્તિમા જરૂરિયાત પ્રમાણે ઉમેરતા જવું, એટી ઉંમરના માટે રાત્રિસાળા. પુસ્તકાલય અને વાંચનાલય. શ ધર્માંધ ઔષધાલય. ચોમ શાળા,