પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮}
ધર્મમંથન
૧૪૮
 

બાસના કૂખે પણ શેાભી નીકળશે ને ત્યાં જઈ શ્રદ્ધાળુ ભક્ત શાંતિ મેળવશે. અને જ્યાં તેના પૂજારી નહિ હૈાય ત્યાં આરસનું મીનાકારીથી જડિત મદિર ખંડિયેર તુલ્ય હાવાના સંભવ છે. એવાં પ્રખ્યાત ખડિયેર આજે હિં'દુસ્તાનમાં પડાં છે. હૈસૂરમાં એવાં પ્રાચીન સ્થાના પડ્યાં છે જે એક સમયે મહાન મદિરા હાવાં જોઈ એ.કાર્લો, જાતા, ધારાપુરીની શુક્રાએ એક વાર મંદિર હતી. તેમાંથી પૂરીને અભાવે ભગવાન અલોપ થઈ ગયા છે, તે ત્યાં યાત્રાળુને બદલે કળાના રસિયા કળા જોવાને સારુ અવારનવાર જાય છે. તેથી હું આશા રાખું છું કે રાજકાટના ભાવિ દિરને સરસ પૂજારી મળી રહેશે. પણ એવા પૂજારી તુરત મળેા વા ન મળે!, મંદિરની યાજનાના અમલ તે। આજથી થઈ શકે છે. પ્રથમ કાર્યો ખુલ્લામાં વિશાળ જમીન મેળવવાનું છે. તે ગામથી જરા દૂર હાય તા હું તા તેને લાભકારક માનું ત્યાં મંદિરને સારુ ચેક પસંદ કરી આસપાસ યોજનામાં સૂચવેલી ખીજી સસ્થા ઊભી કરી શકાય. એ સંસ્થામાં કાર્યો કરનારા રાજ મંદિરના ચેકમાં એસી ભગવાનનું નામ લે એટલે મારે મન મંદિરના પાયા ન’ખાયા કેમ કે ભગવાય છે કે જ્યાં પાંચ જણુ ભેળા થઈ વાસુદેવનું નામ લે છે ત્યાં ભગવાન વસે છે. અને જ્યાં તે વસે છે ત્યાં મંદિર છે. રાજઑાટની યાજના ફળે! અથવા ન ળા, વહેલી ફાં અથવા મેડી ફળે, ચૈાજના ઉત્તમ છે. સૌ તેના અમલ થાણે શું કરી શકે છે. જ્યાં પૂજારી અને ભકતા અનુકૂળ હોય ત્યાં ચાલુ મંદિર જીવતાં થઈ શકે છે. આજે ભ્રૂણાંમાં પ્રાણુ ઊડી ગયા જેવા છે. તેની આસપાસ ખીજી સસ્થા રચી શકાય છે. ગામડાંમાં આવી જાતનાં નવાં મંદિરના મે સૂચન્યા છે. તેના પાયા નાખી શકાય છે. પ્રાચીન