પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯}
ધર્મમંથન
૧૪૯
 

શબ્દના નવા પ્રયોગ મંદિરની ઉત્પત્તિ અામ જ થયેલી જણાય છે, એક એક ભક્તની તે કલ્પના છે. જેતે જેવી શ્રદ્ધા હતી તે પ્રમાણે તે મદિરા થયાં છે. મદ્રાસનાં કેટલાંક મશિના ઇતિહાસ આજે મળી શકે છે. તે તે 'દિરાના નેખા આગમે! છે, તેમાં મદિરની રચના, મૂર્તિના આકાર, તેનું માપ, પૂજાને વિધિ, શુદ્ધિના નિયમે વગેરે ઘણું જોવામાં આવે છે અને હિંદુ સંસારની બ્રહ્મા આ ગ્રંથૈ। અથવા પત્રિકાને પણ ઈશ્વરપ્રણીત શાસ્ત્રને નામે એળખે છે. ‘હરિજનબંધુ', તા. ૩૦-૪-૩૩ ૬. શબ્દાના નવા પ્રયોગ te એક સજ્જન લખે છેઃ < આપ શબ્દોના નવા પ્રયોગ કરતા રહે છે; આના થવાનો ભય છે. દાખલા તરીકે આપે કહ્યું છે, આપણે સૌ પૂજક છીએ, મદિર હિંદુધર્મનું આવશ્યક 'ગ છે.’ આમાં ‘ મૂર્તિ પૂજા’ અને ‘ મંદિર’ને આપ એક અર્થમાં લેા છે. જનતા ખીન અથમાં લે છે, એટલે આપે સ્પષ્ટ કરવું જોઈએ કે આપે આ શદેશના વિસ્તૃત અથ કર્યાં છે. અન મૂર્તિ - લેખકની ષ્ટિથી ઉપરનાં વચનામાં કંઈક વજૂદ છે, મારી દૃષ્ટિએ નહિ. મે અને વિસ્તાર અવશ્ય કર્યાં છે, લૌકિક અર્થના ત્યાગ નથી કર્યાં. લેખક લૌકિક અના ત્યાગ કરે છે અને મારા વિસ્તૃત અને સ્વીકાર કરવાના પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં જ દોષ છે. જો લૌકિક અર્થાંના ત્યાગ કરીએ તે પછી કયા અને વિસ્તાર કરીશું ? હું પાષાણાદિની મૂર્તિમાં પશુ માનું છું. વાત એ છે કે