પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬}
ધર્મમંથન
૧૫૬
 

૧૫૧ ધમમ અન એક પણ વસ્તુ અને મુગ્ધ કરનારી હુંચ્છા છતાં ની જે શકયો. પહેલી વાર ૧૯૧૫માં હું હરદ્વાર આવ્યા ત્યારે ભારત- સેવાસ'ધની સેવામિતિના સરદાર પંડિત હ્રદયનાથ કુંઝરુના હાથ નીચે સ્વયંસેવક તરીકે કામ કરવા આવ્યા હતા. એટલે હું ઘણી ચીજો સહેજે જોઈ શકો, અને કેટલાયે માણસાના નિકટ સબંધમાં આવ્યા. આ પરિચયા કાઈ ખીજી સ્થિતિમાં હું ન કરી શકત. મેાટી ભારે આશા લઈને તથા પૂજ્યભાવથી ભૌ હું અહી આબ્યા હતા; પણ જ્યારે એક બાજુએ મ'ગાના નિર્મળ પ્રવાહે અને હિમાલયના પવિત્ર પહાડાએ મને મુગ્ધ કર્યો, ત્યારે બીજી તરફ મનુષ્યકૃતિ જે ને મને સખત આઘાત લાગ્યા, અને અહીંની ભૌતિક અને નૈતિક મિલનતા જોઈ ને મને ખજુ હષૅદ થયા. આ મુસાફરીમાં પણ હરદ્વારની દશામાં મેં કાંઈ બહુ સુધારો ન જોયે.. પહેલાંની જેમ આજે પણ ધર્મને નામે ગંગાના આ ભવ્ય અને નિળ પ્રવાહને લિન કરવામાં આવે છે. તેના તીર ઉપર ઈશ્વરનું દર્શન કરવા માટે ધ્યાન ધરવાની જગાએ શૌદ ક્રિયા કરતાં અસંખ્ય સ્ત્રીપુરુષે પેાતાની મૂઢતા અને વિચારશૂન્યતા પ્રગટ કરે છે, અને આમ કરી કુદરતી રેગ્યના તેમ જ ધના નિયમના ભંગ કરે છે. બધાં ધર્મશાસ્ત્રમાં નદીઓના પ્રવાહ, તેમના કાંઠા, જાહેર રસ્તા અને આવજાના ધા માર્ગો ગદા કરવાની મના છે. વિજ્ઞાનશાસ્ત્ર શીખવે છે કે મનુષ્યના મળમૂત્રાદિના રીતસર ઉપયોગ કરવાથી સારામાં સારું ખાતર બને છે. આરાગ્યશા ઉપયુક્ત સ્થાનમાં મળાદિનાં વિસર્જનને માનવસમાજ પ્રત્યેના અક્ષમ્ય અપરાધ ગણે છે. આ તા પ્રમાદ અને અજ્ઞાનને લીધે થતી ગદકીની વાત થયું. વળી ધર્મને નામે ગગાજળ બગાડવામાં આવે છે એ તે! જુદુ' જ. મને વિધિસર પૂજા કરાવવા માટે નિયત સ્થાને