પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૯}
ધર્મમંથન
૧૫૯
 

જાથાનાં સ્થળા ૧૫૯ ફ્રાઈ ભાવ પૂછ્યું નથી. મુસાફરા ગમે તેમ ગુજારે! કરે છે. આણુને ડાકારને વિષે અભિમાન નથી તેથી ત્યાંનું રક્શન પણ ખડેર જેવું જોવામાં આવે છે. જ્યાં દર વર્ષે લાખા માણસા જાય છે, ત્યાં ઓછામાં ઓછી સગવડ ! ડાકારજીની આંતરવ્યવસ્થા જુએ તે તેમાં પણ આપણુને મેલ જ નજરે આવે છે. પૂજારી ઠાઠ અને જડ જેવા લાગે છે, ડાારજીના દાગીના ખાબત રિસીવર નિમાયા છે. કેવળ ધર્મોના સ્થાન વિષે અદાલતે ચડવું એ વૈષ્ણવાથી કેમ સહન થઈ શકે છે જે સપ્રદાય નીતિનુ પેાણ કરનારા છે, જેને નર્સસ'હું મડ઼ેતા, મીરાંબાઈ વગેરેએ શાભાગ્યેા છે, તે સંપ્રદાય અત્યારે નીતિના ધાતક અને જોવામાં આવે છે. અવતા ડારજી જનારા કાણુ છે? સરળ હ્રયના માળા જાત્રાળુએ જાય છે એમાં તે! શક નથી. પશુ પાખડી. પોતાનું પાખંડ પ્રવર્તાવવા જાય છે એ ખ઼ુ ચેાસ છે. આ નીતિ રૂપ અંધારુ ક્રમ ટળે ? વૈષ્ણવાની શી ફરજ છે? ડાર્કારછ એક જ જાત્રાનું ધામ અવિત્ર થઈ રહ્યું છે એમ નથી. કાશીવિશ્વનાથમાં પણ અમે આવી જ દશા અનુભવી છે. વૈષ્ણવ ટ્રસ્ટીઓ જો પ્રસાદના વારસ ખતે, તે ડાકારમાં રહેલા અનેક હિરણ્યકશિપુને તગડી શકે. તેઓ વૈષ્ણવ સંપ્રદાયને દીપાવવા ઇચ્છે, તે ઘણા સુધારા કરી શકે. જંત્રાળુએમાં જ્ઞાન આવે તે મુખ્ય સત્તા તા તેમાં રહેલી જ છે. પશુ જાત્રાળુને જ્ઞાન થાય એના અર્થ એ થયે। કે, કરડે હિંદુએ પાતાના ધર્મની પ્રૌઢતા, તેનું ધાર્મિક તત્ત્વ સમજતા થાય. એ અવસર - www ભાટિયા પલટણ માં જતાં શીખી છે. આ પલઢણુમાં રણુછેડજી વસે તે તેઓ પણ કંઈ કરી શકે. તેનુ કામ