પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગાયની રક્ષા તે ઈશ્વરની ભાખી મૂક સૃષ્ટિની રક્ષા છે. જે અનાત ઋષિ કે દ્રષ્ટાએ આ ગાપૂજા ચલાવી તેણે ગામથી શરૂઆત કરેલી. એથી નિરાળુ' ખીજાં શું એનું ધ્યેય હાઈ જ ન શકે. આ પશુષ્ટિની અરજ મૂગી છે તેથી વળી વધારે જ અસરકારક છે. ગારક્ષા એષિમે દુનિયાને આપેલી ક્ષિસ છે. અને હિંદુધમ પણ જ્યાં સુધી ગાયની રક્ષા કરનારા હિંદુએ છે ત્યાં સુધી જ રહેશે. એ ગાયની રક્ષા કઈ રીતે થાય ? રસ્તા એ જ છે કે ગાયને બચાવવા જાતે મરવું. ગાયને અચાવવા ખાતર માણસને મારવા તૈયાર થવું એ હિંદુધ તેમ જ અહિંસાધમ બન્નેના ઇનકાર કર્યા સમાન છે. હિંદુઓને તા પેાતાની તપસ્યાના, પેાતાની આત્મશુદ્ધિના અને આપશે!મના ખળથી ગાયની રક્ષા કરવાનું કહેલું છે. આજકાલની ગેરક્ષા તો મુસલમાના જોડે કાયમનાં કકાસ અને ઝેર કરવામાં આવી રહી છે; જ્યારે ખરું જોતાં ગારક્ષાના અર્થ એ છે કે આપણે આપણી પ્રેમસેવાથી મુસલમાનાનાં મન જીતી લેવાં. પણ ખુદ હિંદુએ પાતે અત્યારે ગારક્ષા કેટલી સમ છે ? થોડા અરસા ઉપર એક મુસલમાન મિત્ર મને એક પુસ્તક મેકલેલું, તેમાં ગાય અને તેની એલાદ ઉપર આપણે રે ઘાતકીપણું ગુજારીએ છીએ તેનાં વિગતવાર વધુ ના કરેલાં હતાં. તેનું ટીપેટીપુ દૂધ ખેચી લેવાને ખાતર આપણે તેનું કેવું લેાહી લઈએ છીએ, આપણે તેને ભૂખે મારી કેવી હાડ- પિંજર કરી મૂકીએ છીએ, તેનાં વાછરડાંઓની આપણે કેવી દુર્દશા કરીએ છીએ, તેમને આપણે કેવા પૂરું ધાવવા પણ દેતા નથી, ખળો પર આપણે કેવા જુલમ ગુજારીએ છીએ, આાપણે તેમને કેવા ખસી કરીએ છીએ, આપણે તેમને કેવા ચાબખા, પાણી અને આરાના માર મારીએ છીએ, આપણે