પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૦}
ધર્મમંથન
૧૬૦
 

બ્રુસમયન માત્ર અદાખસ્ત રાખી તૈષ માનવાનું નથી. પશુ જ્યાં અનીતિ એ ત્યાં તેને ડાંભવાનું છે. માને સારુ તેગ્મે સાર્રહત્ય તૈયાર કરી લોકાને આપી શકે છે. મહારાજે તા અહુયે કરે. પણ તેએના હાથમાં ‘નવજીવન’ જતું હશે કે કેમ એ પણ અમે નથી જાણુતા. વેબ્ઝવ વાંચનારા તેનું ધ્યાન આ સા તરફ ખેંચી શકે છે. વૈષ્ણવ ભક્તો મહારાજોને તેમના ધમ સમજાવી શકે છે. સ્વરાજ્યવાદીએ ખાસ વિચારવા જેવા આ પ્રશ્ન છે. જો આપણે આપણાં જાત્રાનાં મહાસ્થાના ન સુધારી શકીએ, તે સ્વરાજ્ય મળ્યે શું ઉજાળી શકીશું ? સ્વરાજ્ય મળ્યાથી સ્થળા એની મેળે સુધરશે એવુ તા કાઈ નહિ જ માનતું હોય. ડાકારની મ્યુનિસિપાલિટી કેંઈક કરે એમ દાક્તર લક્ષ્મીપ્રસાદે સૂચવ્યું છે. મ્યુનિસિપાલિટી એટલે લાા. આવી સસ્થાએ આત્મા વિનાની હોય છે. તે તે ગાડાંના જેવી છે. ઢાંકનાર જેમ હાંકે તેમ તે હંકાય. લેાકાની લાગણી ઉશ્કેરાય, લેસ્વિતા માગે, ત્યારે જ મ્યુનિસિપાલિટી સ્વચ્છતા દાખલ કરે. છતાં જ્યાં લોકોની જ પેદા કરેલી મ્યુનિસિપાલિટી નથી હેતી, ત્યાં કેટલીક વેળા અકસ્માતે કઈક સુધારા થઈ જાય છે. કારણુ મ્યુનિસિપાલિટી નથી હાતી, પશુ અમુક વ્યક્તિની હોશિયારી અથવા તેની દિલસેજી હાય છે. તા. ૩૧-૧ ૧૦. એ દા ૧૯૨૧ની સાલમાં હું જગન્નાથપુરી ગયા હતા ત્યારે