પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૧}
ધર્મમંથન
૧૬૧
 

એ દૃશ્યો ત્યાં મે' સહેજે ન ભુલાય એવું બહુ જોયેલું. પણ એ બધામાં એ વસ્તુઓ તા હું કદી ન ભૂલુ' તેવી હતી. એક તે રાત- હા! મારા મગજમાં વારવાર આવ્યાં જ કરે છે. તે દિવસેામાં જગન્નાથપુરીમાં એક બહુ જ ભલે અને પરગજી સુપરિન્ટેન્ડન્ટ હતે. તેના આશરા હેઠળ એક અનાથાલય ચાલતું. તે જોવા મને એ લઈ ગયેલે. તેમાં અનેક હષ્ટપુષ્ટ, પ્રફુલ્લિત ખાળા સાદડીએ ગૂથવાનું, ટાપલી બનાવવાનું, કાંતવાવણવાનું અને એવા જ બીજા ઉદ્યોગે કરી સુખી જીવન ગાળતાં હતાં. પેલા પેાલીસ સુપરિન્ટેન્ડન્ટ ભાઈએ મને કહેલું કે તે ખધાં ખાળા દુષ્કાળપીડિત માબાપેાનાં હતાં અને કેટલાંકને તે! હાડપંજરની દશામાં જ અનાથાલયમાં દાખલ કરેલાં. આ આશ્રમ દેખાડયા પછી એ ભલેા સુપરિન્ટેન્ડન્ટ અને એક ખુલ્લી જગ્યામાં લઈ ગયા. અહી’, જગન્નાથજીના મંદિરની જ દીવાલાની છાયામાં, નગરની આસપાસ ખર માઈલની અંદર રહેનારા દુષ્કાળપીડિત લેશને હારબંધ બેસાડવામાં આવેલા. આમાંથી કેટલાકના પ્રાણાની રક્ષા તે ઉદાર ગુજરાતીઓને અને ગુજરાતીઓ પાસેથી મેળવેલા નથી ચાખા ખરીદી તેમને મૂડી મૂડી વહેંચી આપનાર શ્રી. અમૃતલાલ ઠક્કરને આભારી હતી. આ લેામાં પ્રાણુની જ્યેતિ ધીમે ધીમે ઝાંખી પડતી જતી હતી. તેઓ નિરાશાની જીવન્ત મૂર્તિ સમાન હતા. તેમની પાંસળીએ એક એક કરીને ગણી શકાય તેમ હતી. એક એક નસ ઊપસીને બહાર આવી પડી હતી. ક્રાઈના શરીર ઉપર માંસનું ૐ સ્નાયુનું નામ નહેાતું. તતડી ગયેલી કરચલીવાળી ચામડી અને હાડકાં ઍટલુ જ નજરે પડતું હતું. આંખાનુ નૂર ઊડી ગયેલુ હતું. બધાંના ચહેરા ઉપર જાણે મરી છૂટવાની ઇચ્છા પ્રસરેલી હતી. જે 'મૂડીભર ચાખા તેમને મળતા તે ઉપરાંત આ

    • 99