પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨}
ધર્મમંથન
૧૬૨
 

જગતમાં બીજી કશી વસ્તુમાં તેમને કશા રસ ન રહ્યા હાય તેમ જણાતું હતું. પૈસા લઈને પણ તે કામ કરવા તૈયાર નહેાતા. મહેત ખાતર કરે કે નહૈિ, ક્રાણુ જાણું ! માપણે માપેલા મૂઠી ચેાખા ખાઈને તે જીવન ટૂંકાવી રહ્યા હતા એ પણ કેમ જાણે આપણા ઉપર મહેરબાની ન ફરતા હાય ! આવી સ્થિતિમાં આવી પડેલાં આ સ્ત્રીપુરુષ! — આપણી જ મહેના અને આપણા જ ભાઈ એ આ પ્રમાણે ધીમે ધીમે રિભાઈને માતને શરણે જતાં હતાં એ મારા અનુભવમાં ભારેમાં ભારે કરુણાજનક ઘટના મેં જાણી છે, તેમને માટે તે જિંદગી એટલે લાચારીથી વેઠવા પડતા અખંડ ઉપવાસ. અને જ્યારે તેઓ સદાવ્રતના ભાત ખાઈ પ્રસંગાપાત્ત પાતાને ઉપવાસ તાડે છે, ત્યારે કેમ જાણે આપણા સુખચેનભર્યાં નિષ્ઠુર જીવન માટે આપને શરમાવા ન મહેતાં હેાય ? .. મે સુપરિન્ટેન્ડન્ટને પૂછ્યું : આ લેાકાને પેલાં અનાથ' ખાળકાની જેમ ડૅમ ન રાખી શકાય ? '’’ તેણે કહ્યું : “ એ લોકો ત્યાં રહે જ નિહ, અને કામ પશુ ન કરે. વળી હજારા સ્ત્રીપુરુષ, ક્રાઈ સંસ્થાના આશ્રય તળે કામ કરવા તૈયાર હેાય તેણુ તેમને સમાવવા જેટલી જગ્યા ન ડેય, એટલુ’ સુપરિન્ટન્ડન્ટ ઉમેરી શકતા હતા. હિંદુસ્તાનના જેવા બીજો કાઈ પણ એવા દેશ હિ હાય કે જ્યાં હંમેશને ભૂખમરા અને પરિણામે અસખ્ય કાકાનુ હળવે હળવે મેતને આધીન થવું એ એક સદાને પ્રશ્ન થઈ પડયો હોય. આ વસ્તુએ હિંદુસ્તાનના મનુષ્યને ઘણી રહી છે, આના ક્રૂડચા પણ નવીન જ હાવા જોઈએ. તે શાષતા આપણે પ્રથમ આ ભારે શકટનું કારણ શોધવું રહ્યું. એરિસ્સામાં આ લોકને ખારણે જળપ્રલય અથવા અનાવૃષ્ટિને લીધે હંમેશાં દુકાળ રહે છે. તે કાર્ય પશુ જાતને એવા