પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૩}
ધર્મમંથન
૧૬૩
 

એ દૃશ્ર્ચા વધા નથી કરતાં કે જેને આવા પ્રસગાએ તેઓ આશરે લઈ શકે. પિરણામે તે હંમેશાં આળસુ થઈ પડયા રહે છે. આ જાતનુ આળસ એટલું લાંબું ટકી રહ્યું છે કે હવે તે એક આદત થઈ પડી છે. એરિસ્સામાં ભૂખ્યાં પેટ અને નિરુદ્યમીપણું એ હજારે। માણુસાના જીવનનાં સાચી થઈ પડ્યાં છે અને ઓરિસ્સાને વિષે જે કહી શકાય છે તે આવત્તા પ્રમાણમાં હિંદુસ્તાનના બીજા ભાગાને વિષે પણ કહી શકાય. આપણે રેલાને ઇલાજ વખતે શોધી કાઢીએ. તે પહેલાં વર્ષો વીતશે. આપણે વખતે લેાકાને ખેતીના વધારે સુગમ ઉપાયેા શીખવીએ. પણ તેમાં વળી એથીયે વધુ વર્ષો વીતી જશે. અને જ્યારે જલપ્રલયેાને હંમેશને માટે નાબૂદ કરી, ખેતીની તાજામાં તાજી રીતે શીખી લઈ તેને દાખલ કરી લઈશું, ત્યારે પણ ખેડૂતે જો પૃચ્છે તેા કામ કરવા માટે નવરા તે! રહેવાના જ. પણ આ સુધારા માટે યુગા જોઈ એ. તે દરમ્યાન લાખે। ભૂખ્યાં ભૂખમાંથી કેમ બચી જાય ? જવાબ ખાળતાં રેટિયા મળે છે. પણ જે લે!! મુદ્દલ કામ કરવાની જ ના કહે છે તે કાંતશે ખરા? હા, જો આપણે, ભણેલા- ગણેલા, પૈસેટકે સુખી ગણુાતા લે! - કા કર્તા ટિયા ઉપાડી લઈ એ તેા. પેાતાનાં વસ્ત્ર માટે જેને સંતવાની શી જરૂર ન હૅય તેવાં હજારે ભાઈબહેનો દિલથી આ પીડિત લેાકાની નજરાનજર કાંતે તે। તેની અસર થયા વિના રહે જ નહિં; એટલુ જ નહિં પણ રેંટિયાનુ શાસ્ત્ર બીજાઓને શીખવવા માટે અને તેને લગતું પરચૂરણુ સમારકામ કરી આપવા માટે ળવાયેલા કુશળ શિક્ષાની જે જરૂર છે, તે પણુ આપણે પેાતે જ્યારે રેટિયા લઈશું ત્યારે પુરાશે. છેવટનું કારણ એ પણ છે કે, જો હુજારા માણુસા સ્વેચ્છાએ દેશને અર્થ કાંતી આપતા હોય, તો ખાદી સસ્તી થાય અને તેની સાથે ઝીણા સૂતરને ઉદ્યોગ પશુ