પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૬}
ધર્મમંથન
૧૬૬
 

મથત ગાળા ‘ ચેપડાવી’ ને ખેલ્યા : ‘તું આમ અપમાન કરશે તા તરકમાં પડશે.’ હું સ્વસ્થ હતા. મેં કહ્યું, ‘ મહારાજ, મારું તે થવાનું હશે તે થશે. પણ તમારા મોંમાં એલફેલ ન શોભે. આ દુકાની લેવી હાય તે) લેય નહિ તે એ પણ ખાશે. જા તેરી દુકાની સુઝેન ચહીએ' કહી વધારે સબળાવી. હું દુકાની લઈ ચાલતા થયે! ને માન્યું કે મહારાજે દુકાની ખાઈ ને મેં ચાવી. પણ મહારાજ દુકાની ખુએ તેવા નહેાતા. તેમણે મને પાદે મેલાવ્યા, ‘ અાધર દે. મે તેરે જૈસા નંદુ હાના ચાહતા. મેં ન લૂં તે તેરા બૂરા હાવે. . 6 મે મૂંગે મેઢે દુકાની આપી ને નિઃશ્વાસ મૂકી ચાલતા થયા. કરી એ વાર કાશીવિશ્વનાથ જઈ ચૂકયો છું પણ તે તા મહાત્મા’ અન્યા પછી. એટલે ૧૯૦૨ના અનુભવ તો કયાંથી પામું ? મારુદન’ કરવાવાળા અને દન કાંથી કરવા દે ? ' મહાત્મા’ નાં દુઃખા ! મારા જેવા મહાત્મા ' જ જાણે. બાકી ગંદકી ને ધાંધાર તમે એવાં ને એવાં જ અનુભવ્યાં. ભગવાનની ચા વિષેજો કાઈ ને શ’કા હોય તે આવાં તીક્ષેત્રે જુએ. તે મહાયેગી પાતાને નામે કેટલાં ધતિંગ, અધમ, પાખંડ ઇત્યાદિ સહન કરે છે ? તેણે તે કહી મેલ્યું છેઃ ચે થવા માં પ્રવચન્તે તત્તથૈવ મઝામ્યહમ્ । . એટલે કે ‘ કરણી તેવી ભરણી,’ કમને મિથ્યા કાણુ કરનારુ છે? પછી ભગવાનને વચમાં પડવાપણું જ કર્યાં છે ? તેણે તે પોતાના કાયદા બનાવીને હાથ ધોઈ નાંખ્યા છે. ૨ કુલ [ ઈ. સ. ૧૯૧૫ માં આ સમયે મારામાં હરવાફરવાની શક્તિ ઠીક હતી,