પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૮}
ધર્મમંથન
૧૬૮
 

ધમમ થન જોઈ એ. જો આવવામાં ને કુંભને દહાડે રહેવામાં પાપ ન હાય, તા ભારે કંઈક ને કંઈક કડક વ્રત લઈ ને ચાલતા પાપનું પ્રાયશ્ચિત્ત કરવુ જોઈ એ, આત્મધિ કરવી જોઈ એ. મારું જીવન તેા ઉપર રચાયેલું છે, તેથી કંઈક નિ વ્રત લેવાના નિશ્ચય કર્યો. કલકત્તા અને રસૂનમાં મારે નિમિત્તે યજમાનાને થયેલા અનાવશ્યક પરિશ્રમનું મને સ્મરણ થયું, તેથી મે ખેરાકની વસ્તુઓની મર્યાદા બાંધવાને તે અંધારા પહેલાં જમી લેવાનું વ્રત લેવાનો નિશ્ચય કર્યો. મેં જોયું કે જો હુ મર્યાદા નોંઢું જાળવુ તા યજમાનામે ભારે અગવડરૂપ થઈશ ને સેવા કરવાને બદલે દરેક જગ્યાએ મારી સેવામાં જ લાાને શકતા થઈ જઈશ. તેથી ચાર્વીસ કલાકમાં પાંચ વસ્તુ ઉપરાંત કંઈ ખાવાનું ન લેવાનુ ને રાત્રિભેજનત્યાગનું વ્રત લીધું જ. બન્નેની કઠિનાઈ ના પૂરા વિચાર કરી લીધા. આ તેમાં એક પણુ ખારી ન રાખવાના નિશ્ચય કર્યો. માંદગીમાં વાંરૂપે ધણી વસ્તુઓ લેવી કે ન લેવી, દવાને વસ્તુમાં ગણુવી કે ન ગણવી આ બધી વાતે વિચારી લીધી ને નિશ્ચય કરી - ખાવાના કાઈ પણ પદાર્થો પાંચ ઉપરાંત ન લેવા. આ એ તેને તેર વર્ષો થયાં. તેમણે મારી પરીક્ષા ઠીક કરી છે, પણુ જેમ પરીક્ષા કરી છે તેમ તે મારે સારુ ઢાલરૂપ પશુ ફી અન્યાં છે. આ વ્રતેાએ મારી જિંદગી લખાવી છે એવા મારા અભિપ્રાય છે. તેથી હું ધણીયે વેળા માંદગી- માંથી ખેંચી ગયા છું એમ માનું છું. ૩ લક્ષ્મણ ઝૂલા મેં લક્ષ્મણ ઝૂલાની સ્તુતિ ખૂબ સાંભળી હતી. હૃષીકેશ ગયા વિના હરદ્વાર ન છેડવાની મને ઘણાની ભલામણુ થઈ. મારે તે ત્યાં ચાલતા જવું હતું. એટલે એક મજલ