પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૩}
ધર્મમંથન
૧૭૩
 

ગયો થી સાય એવી ટેરીએ ધારી આવે છે. ટાઢ જેમ માગળ જઈએ તેમ વધતી હાય છે. અને છેવટના પડાવ આગવી તા ૪૫ ડિગ્રી હોય છે. આમ છતાં યાત્રાળુ સી ખુલે પગે અને ઠંડા પાણીમાં સ્નાન કરતી હોય છે. શેષનાગ ધ્વીને ૧૨૦૦૦ ફૂટ ઊી કરી છે. તેરસને દિવસે સ"ધ મહી પહોંચે છે. અહીં પહોંચ્યા પછી આ સાલ મા યાત્રીઓને વરસાદ તથા વાદળાંએ ધર્યાં. આગળ વધવું તે અશક્ય થયું, પણ પાછું ફરવું પણ તેમજ થયું. જેનાથી નસાય તે સામાન, ગ્રી, Rાં કે ' મૂકીને નાઠાં. તેમાંનાં કેટલાંક ચૌદશને દિવસે અહીં પહોંચ્યાં ત્યારે આ આતની ખબર પડી. રાજ્ય તથા ખાનગી સસ્થાઓ તરફથી માણસા તથા લારીએ મ ગયાં, પણ વરસાદ સાત દિવસ સુધી ચાલુ જ રહ્યો. રસ્તા ધાવાઈ ગયા, પુલે ઉપર થઈને પાણી વહેવા લાગ્યાં, તારવ્યવહાર થાઉં દૂર સુધી છે તે પણ તૂટી ગયા. એટલે મદદ જનારાનુ’ શું, સપડાયેલાનુ’ શું, વગેરે આજ ત્રીજો દિવસ છતાં ખરી ખબર મળી નથી.” અમરનાય કાં નેમેટરલોરી કાં ? એવા એક સમય હતા કે જ્યારે અસંખ્ય યાત્રાળુઓ કન્યાકુમારીથી કાશ્મીર લગી પગપાળા જઈ, અનેક સંકટા વેડી અમરનાથ ચડતા. તે વેળા પણ જીવને જોખમ હતું. તે વેળા કેટલાએ પુણ્યની શેાધમાં નીકળતાં પાતાના વડાલા જીવ ખેાયા હશે તેના આંકડા આપણી પાસે નથી, નહાતા તે દહાડે પણ કારની પાસે, આ ખરી યાત્રા હતી. આજે તે અમરનાથની તળેટી લગી મેટરલોરી જેમ માલ ઉતારે તેમ યાત્રાળુઓને ઉતારે છે, તે યાત્રાળુએ તેમ સુખેથી જવામાં પુણ્ય માને છે. પછીના રસ્તા પગપાળા કે ધાડે જવાનો રહ્યો, તે આ યાત્રાળુઓ જેમ તેમ કરી કાપે છે. જો છેવટ લગી કાઈ લારી લઈ જાય અથવા હવાઈ જહાજથી અમરનાથની ટાચે તેમને ઉતારે તે તેઓ તેમ જાય. આમ મનુષ્ય સુખ શાધતા તેા ધર્મ ભાવનાને વશ રહી દુઃખ વેઢે છે ને મરજીની ભેટ પણ કરે છે. આમાં અધશ્રદ્ધા