પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૫}
ધર્મમંથન
૧૭૫
 

૧૭. કન્યાકુમારીનાં દર્શન કાશ્મીરથી કન્યાકુમારી ને કરાંચીથી આસામ એવી હિંદુસ્તાનની સીમા છે. ત્યાં હિંદુસ્તાનની ચારે દિશા પૂરી થાય છે. મથાળે હિંદુકુશરૂપી શિખર હિંદમાતાને સુશોભિત ને સુરક્ષિત રાખે છે. નીચે અરખી સમુદ્ર અને બંગાળના ‘ઉપસાગરનાં શુદ્ધ જળ હિંદમાતાનું પાદપ્રક્ષાલન કરે છે. કન્યાકુમારી એટલે શકર સરખા અવધૂત પણ સાક્ષાત્ દેવરૂપ જોડે વિવાહ અથૅ તપશ્ચર્યાં કરતી પાવતી. હિંદુસ્તાનના છેડે છે એટલે ત્રણ બાજુએ આપણે દરયા જ જોઈ એ છીએ. એ પાણી અહી મળે છે તેથી એ રહેંગના પણ કંઈક ભાસ આવે છે. આપણું મુખ ખરેામર દક્ષિણ તરફ્ હાઈ - એક જ જગ્યાએથી આપણે ડાબી જમણી ખાજુએ સૂર્યને ઊગતા ને આથમતા. જોઈ શકીએ છીએ. એ દેખાવ જોવા જેટલે! તે અમને સમય નહેાતા પણુ સૂર્યને સવારના પહેરમાં તારાઓને નિસ્તેજ કરી ગાળનાં ‘ મહેાધિ ’માં સ્નાન કરી ઊગતા અને સાંજે સુવર્ણમય માકાશમાંથી ઊતરી પશ્ચિમના ‘ રત્નાકર ’માં શયન કરવા છુપાઈ જતા આપણે કલ્પી શકીએ છીએ. ત્યાં રહેનાર દરબારી અતિથિગૃહના રક્ષકે તે છેવટે સૂર્યાસ્તના ભવ્ય દેખાવ જોવાને રાકાવા અમને બહુ લલચાવ્યા પણ Àાઉં ~ નહિ મેટર — ચડીને આવેલ અમે એ રસ લૂટવા ફાંથી શકાઈ શકીએ મે તે હિંદમાતાના પાદપ્રક્ષાલનથી પવિત્ર થયેલા સમુદ્રના મેાજાથી મારા પગને પવિત્ર કરીને જ સતેષ માન્યા. ઋષિની શી રચના ! પુરાણીના શેરસ ! અહીં હિંદુસ્તાનની સીમાએ, જ્યાં આપણી દુનિયાના છેડા છે ત્યાં, ઋષિઓએ કન્યાકુમારીના મંદિરની સ્થાપના કરી ને પુરાણી- એએ તેમાં સાથિયા પૂરી તેને શણુમાયુ મને ત્યાં